આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્નનું મહેમાનનું લિસ્ટ સામે આવતાજ હંગામો ઉભો થઈ ગયો છે બંનેના લગ્નમાં મોટા મોટા સ્ટારના અરમાનો પર પાણી ફેરવી દીધું છે બતાવામાં આવી રહ્યું છેકે લગ્નમાં ટોટલ 28 મહેમાનોને બોલાવવામાં આવ્યા છે જેમાં શાહરુખ ખાન સલમાન ખાન અક્ષય કુમાર આમિર ખાન અને કેટરીના કૈફ.
જેવા લોકોનું નામ નથી જયારેકે એ બધા આલિયા અને રણવીરના નજીકના છે હવે આ લિસ્ટ સામે આવતાજ કેઆરકે ઉર્ફે કમાલ ખાને એવી વાત કહી દીધી છેકે જે સલમાનને ખુબજ ખોટું લાગી શકે છે સામે આવેલ ગેસ્ટ લિસ્ટ પર કેઆરકે એ લખ્યું છેકે ડિયર રણવીર અને આલિયા તમે તમારા લગ્નમાં.
બુઢા વ્યક્તિને કેમ નથી બોલાવ્યા અરે તેના ખુદના લગ્ન તો થતા નથી થઈ રહ્યા બિચારાને તમારા લગ્ન તો જોઈ લેવા દો કેઆરકે ના કરેલ આ ટવીટે હંગામો મચાવી દીધો છે સલમાન અને કેઆરકેનો આમ પણ છત્રીસનો આંકડો છે સલમાન ખાને તો કેઆરકે સામે કોર્ટમાં મા!નહાનીનો કેસ પણ ઠોકેલ રાખેલો છે.
અને ત્યારે કેઆરકેએ એ પણ કહ્યું હતું કે તેઓ હવે સલમાન વિશે આવી વાત નહીં લખે પરંતુ મોકો મળ્યો નથી ને કેઆરકે એ સલમાન ખાનનું નામ લીધા વગરજ એમની સામે તિર મા!રી દીધું મિત્રો કેઆરકેના આ ટવીટ પર તમે શું કહેશો શું કેઆરકેનું આવું કહેવું યોગ્ય કહેવાય તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.