દેશના સૌથી મોટા કારોબારી રતન ટાટાને લઈને બોલીવુડથી એક મોટી ખુશખબરી આવી છે રતન ટાટાની જિંદગી પર એક વેબસીરીજ બનવાનું એલાન થઈ ગયું છે વેબસીરીજ રતન ટાટાના 200 વર્ષના ઇતિહાસ પર બનશે આજના જમાનામાં કોઈ કદાચ એવોજ યુવાન હશે જેઓ રતન ટાટા વિષે ન જાણતો હોય.
એમની જિંદગીના ઘણા એવા કિસ્સા છે જેનાથી લોકોને આજસુધી ખબર નહીં હોય લોકો એ પણ નહીં જાણતા હોય કે રતન ટાટાનું દિલ ચાર વાર તૂ!ટ્યું હતું બિઝનેસથી જોડાયેલ કહાનીઓ બહાર લાવવા પ્રોડક્શન હાઉસ ઓલમાઇટી મોશન પિક્ચર ત્યારી કરી રહી છે કંપનીએ રત્ન ટાટા પરિવાર પર બનેલ.
ગિરીશ કુમારની પુસ્તક ધ ટાટાના રાઇટને ખરીદી લીધા છે ઇકોનોમિક્સ રિપોર્ટ મુજબ ટાટા પર બનાનનાર વેબસીસીઝ માંથી અત્યાર સુધીની સૌથી મોટી વેબ સિરીઝ હશે કારણ કે ટાટાનો ઇતિહાસ 200 વર્ષોનો છે એટલે આ વેબસિરીઝના ત્રણ સીઝન રિલીઝ કરવામાં આવશે આ સિરીઝ માટે પ્રોડક્શન ટીમે રિસર્ચનું કામ શરૂ કરી દીધું છે.
સિરીઝની સ્ક્રીપટ લખવામાં આવી રહી છે ફિલ્મનું શૂટિંગ આવનારા છથી સાત મહિનામાં શરૂ થઈ શકે છે પરંતુ એક સૌથી મોટી વાત અહીં રતન ટાટાનું પાત્ર કોણ નિભાવશે તેના માટે સારા એક્ટરને નક્કી કરી રહ્યા છે ટાટા ફિલ્મ રિલીઝ થતા કેટલાય એવા ખુલાસા થશે જેનાથી લોકો આજ સુધી અજાણ હતા.