બિગબોસ ઓટિટિથી ચર્ચામાં આવેલ ઉરફી જાવેદ હમેશાથી ચર્ચામાં બની રહે છે તેના અલગ લુકને લઈને ફેન્સને હેરાન કરતી રહે છે ક્યારે કોથળાથી બનેલ ડ્રેસથી તો ક્યારેક પતાંથી બનેલ ડ્રેસ થી એવામાં એકવાર ફરીથી તેના લુકને લઈને ઉરફી જાવેદ છવાઈ ગઈ છે ઉરફી તેના નવા અવતારને લઈને મીડિયામાં છવાઈ ગઈ છે.
આ તસ્વીરમાં ઉરફી જાવેદ લાલ કલરના કટ આઉટ થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં જોવા મળી રહી છે ઉરફીનો આ અવતાર ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે યુઝર્સ તેના આ લુકને અત્યાર સુધીનો બેસ્ટ લુક બતાવી રહ્યા છે ઉરફી જાવેદે પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં તેની આ સુંદર તસ્વીર શેર કરી છે.
ઉરફી જાવેદ હવે અલગ અલગ તેની ફેશનસેન્સથી ચર્ચાઓમાં રહે છે તેની આ તસ્વીર સામે આવતાજ વાયરલ થઈ ગઈ છે તેની આ તસ્વીરને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.