મિત્રો તમે જાણતા હસો સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ રાધેશ્યામ રિલીઝ થવા જઈ રહી છે અને એમની આ ફિલ્મ જોવા માટે એમના ફેન્સ બહુ ઇન્તજાર કરી રહ્યા છે પ્રભાસની આ ફિલ્મ લવ સ્ટોરીને આધારે બનાવામાં આવી છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રભાસ એમના ફિલ્મના આ પાત્ર અને કેટલીક અન્ય બાબતોથી ખુશ નથી.
આ ફિલ્મમાં પર પ્રભાસ જે વસ્તુથી ખુશ નથી તેછે પ્રેડિક્શન ફિલ્મમાં પ્રેડિક્શન બતાવવામાં આવ્યું છે જેમાં હીરો અને એક્ટર તેની ભવિષ્યવાણીને લઈને જીવન જીવે છે કારણ કે પ્રભાસ ભવિષ્યમાં વિશ્વાસ નથી કરતા એટલે એમને આ બિલકુલ પસંદ ન હતું જયારે બીજાં નંબરની વાત કરીએ તો ફિલ્મમાં બતાવવામાં આવેલ રોમિયો અને જૂલીન થીમ.
પ્રભાસને ફિલ્મમાં બતાવામાં આવેલ પોતાના પાત્ર મુજબ રોમિયો અને જુલિયન થીમ પસંદ ન હતી કારણ એમને લાગે છે રોમિયો અને જુલિયન આધારિત કેટલીયે ફિલ્મો બનાવાઈ છે અને આમ પણ પ્રભાસ બાહુબલી જેવી એક્સન ફિલ્મોમાં દર્શકો જોવાનું પસંદ કરે છે જયારે અન્ય બીજી પસંદ નથી તે પ્રભાસને રાધે શ્યામ.
ટાઇટલને લઈને જણાવી દઈએ પ્રભાસને એમની ફિલ્મનું ટાઇટલ રાધેશ્યામ બિલકુલ પસંદ ન આવ્યું જેના કારણે તેઓ ખુશ નથી કારણ પ્રભાસનું માનવું છેકે અત્યારના જમાનામાં આ પ્રકારનું ટાઇટલ રાખવું બરાબર ન કહેવાય જણાવી દઈએ પ્રભાસની આ ફિલ્મ પ્રભાસ ક્રિષ્ના કુમાર અને પૂજા હેગડે જોવા મળશે.