પ્રેમ સંબંધોને લઈને દેશભરમાંથી અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે એવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશ માંથી પ્રકાશમાં આવ્યો છે ઉત્તર પ્રદેશ ના બરેલી માં ઈન્ટરમીડીએટ માં ભણતી લુબના નામની મુસ્લિમ યુવતીને તેના પડોશમાં રહેતા બોબી નામના હિન્દુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો તેઓ બંને એકબીજાના.
છતના ધાબા પર અવારન વાર મળવા લાગ્યા બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને 20 મેં ના રોજ બપોરે બંને પોતાના ઘેરથી ભાગીને મંદીરમાં હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા અને આર્ય સમાજમાં નોંધણી કરાવી લુબના એ પોતાનું નામ હિન્દુ ધર્મ અપનાવીને આરોહી રાખી દીધું આ સમયે તેમને એક વિડિયો.
બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં લુબના જણાવી રહી હતી કે તેને ત્રણ તલાક હલાલા હીજાબ પસંદ નથી તેને હિન્દુ ધર્મ ના રીતી રિવાજ સંસ્કૃતિ ખુબ પસંદ છે પોતાની મરજી થી હું હિન્દુ ધર્મ અપનાવી લગ્ન કરી રહી છું મારા પતિ બોબી ને મારા પરિવાર તરફ થી ધમકીઓ આપવામાં આવી રહી છે હું પોલીસ પાસે રક્ષણ માગું છું સાથે પંડીત કેકે શંખધરે.
પણ જણાવ્યું હતું કે આ યુગલના લગ્ન એમની મરજી થી મેં કરાવ્યા છે એમની સાથે મારા જીવનનું પણ જોખમ વધી ગયું છે બોબી અને લુબના માંથી આરોહી બનેલી યુવતીએ વિડીઓ વાઇરલ કરીને પોલીસને મદદ માટે જણાવ્યું છે આરોહી એ પોતાના પરીવારને સમજાવવા પણ વિનંતી કરી છે તે બોબી ની સાથે જ જીદંગી વિતાવી ખુશ રહેવા માંગે છે.