સલોની ડેનીનો એ બાળપણ નો રોલ બધાને યાદ હશે તેણીએ પોતાની અલગ સ્ટાઈલની કોમેડી અને જોક્સથી બધાને ખૂબ હસાવ્યા છે સલોનીએ નાના પડદા પર ગંગુબાઈનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને તેઓ એ પાત્રમાં ખુબ જ ક્યૂટ અને સુંદર લગતી હતી પરંતુ હવે તેઓ મોટી થઈ ગઈ છે.
અત્યારે તેઓ મોટી થઈ ગઈ છે અને ખુબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે અને જ્યારે તમે સલોનીનું ટ્રાન્સફોર્મેશન જોશો ત્યારે તમને પણ નવાઈ લાગશે મિત્રો તમને નવાઈ લાગશે કે હાલમાં સલોનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને આ સમયે તેની તસવીરો માં તેઓ ખુબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે કોમેડી સર્કસની ગંગુબાઈ સલોની ડેની હવે 20 વર્ષની થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેના ફોટા શેર કરતી રહે છે તેના રિયલ લાઈફ ની જેમ સોસીયલ મીડિયામાં પણ સારા એવા ફોલોવર્સ છે જેઓ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહી છે.
સલોનીના લેટેસ્ટ ફોટોમાં જોઈ શકાય છેકે ટેનમાં ખુબ બદલાવ આવ્યો છે તેઓ હવે જુવાન થઈ ગઈ છે ને બોલ્ડ અંદાજમાં ફોટો પણ શેર કરતી રહે છે તમને જણાવી દઈએ સલોની એ માત્ર 8 મહિનામાં તેનું વજન 22 કિલો ઘટાડ્યું છે જેના કારણે તેનું ફિગર સારું દેખાઈ આવે છે અને આના પર તમે શું કહેશો.