સલમાન ખાન ગઈ રાત્રે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ અને ઐશ્વર્યા રાજ વચ્ચે ફસાઈ ગયા હતા આટલા વર્ષો બાદ પહેલીવાર થયું કે સલમાને પુરી જિંદગીનો સૌથી મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હકીકતમાં ગઈકાલે કરણ જોહરે પોતાના જન્મદિવસ પર એક ગ્રાડ પાર્ટી રાખી હતી અહીં સામેલ થવા પૂરું બૉલીવુડ ઉમટી પડ્યું હતું.
આ પાર્ટીમાં કેટરીના કૈફ પતિ વિકી કૌશલ સાથે અને ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક સાથે પહોંચી હતી પાર્ટી ચાલુ હતી ત્યારે અચાનક સલમાન ખાનની એન્ટ્રી થી ગઈ આ જોઈ બધા ચોકી ગયા કારણ કે સલમાન આવી પાર્ટીઓમાં થી જવાનું ટાળે છે જ્યાં એમનો સામનો એમની પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે થાય પરંતુ અહીં સલમાન ન બચી શક્યા.
આ સમય સલમાન માટે કદાચ સૌથી મુશલ રહ્યો હશે કારણ કે એકબાજુ કેટરીના કૈફ અને અને બીજી બાજુ ઐશ્વર્યા રાય પતિ સાથે આવી પાર્ટીઓમાં દરેકનો સામનો એકબીજાથી થઈ જાય છે અને ખાસ આવી જગ્યા પર ચાહવા છતાં ઇગ્નોર નથી કરી શકતા એવામાં સલમાનનો સામનો કેટરીના અને ઐશ્વર્યા બંનેથી થઈ ગયો.
સલમાને બંનેને ખુબજ પ્રેમ કર્યો પરંતુ એમાંથી ઐશ્વર્યાએ મારપીટનો આરોપ લગાવીને સલમાનથી બ્રેકઅપ કરી લીધું જયારે બીજી બાજુ કેટરીનાના સલમાન માટે ક્યારેય ફીલિંગજ ન આવી અત્યાર સુધી સલમાન ખુલ્લા મનથી જ જીવ્યા છે પરંતુ ગઈકાલે સલમાનને પોતાના જીવનનો સૌથી કઠિન સમય માંથી પસાર થવું પડ્યું.