મશહૂર અભિનેત્રી રેખા તેમની ફિલ્મ કરિયરના સાથે સાથે તેમની બીજી જીંદગી ને લઈને ચર્ચાનો વિષય રહે છે રેખાના ફિલ્મ કરિયરમાં જેટલું સફળ રહ્યું છે તેમનું અંગત જીવન પણ કઠિન રહ્યું છે તેમના ખભા પર નાની ઉંમરમાં ઘરની જવાબદારીઓ આવી ગઈ હતી તેના પછી સફળ અભિનર્ત્રી ના રૂપમા.
ફિલ્મની દુનિયામાં જગ્યા બનાવી દીધી હતી તે એક ખુબસુરત એકટોર ના રૂપમાં ઓળખાવા લાગી આજે પણ તેમની સુંદર ના દીવાના છે તેમની આટલી ઉંમરે પણ ખુબ જ સુંદર દેખાય છે એક સમય હતો જયારે રેખા ની એકટિંગ અને સુંદરતા બધાને દંગ કરી દીધા હતા અત્યારની વાત કરીએ તો.
રેખા સુંદરતાના સાથે સાથે ફિટનેસ અને કસરતના મામલામાં ધણી આગળ છે તેઓ આટલી ઉંમરે પણ ખુબ સુંદર લાગે છે તેના વચ્ચે રેખા ની જિંદગી વિષે વાત કરીએતો તેમને બિઝનેશમેન મુકેશ અગ્રવાલ ના હારે લગ્ન કર્યાં હતા પણ આ લગ્ન 6 મહિનામાં પુરા થઇ ગયા તેમના પતિએ ફાં!સી લગાવીને ખુદખુશી કરી હતી.
તેમનો આરોપ રેખા ઉપર આયો હતો તમને જણાવી દઈએ કે રેખાએ 2 લગ્ન કર્યા હતા અભિનેતા વિનોદ મેહરા ના સાથે પણ રેખાએ પ્રેમ કરતી હતી તેવી વાતો સાંભળવામાં આવી હતી વિનોદ મેહરા પછી તેમની જિંદગી માં બૉલીવુડ અભિનેતા મહાનાયક અભિતાભ બચ્ચન ની એન્ટ્રી થઇ અભિતાભ બચ્ચન સાથે પણ તેમને પ્રેમની ઘણી બઘી વાતો સાંભળવાંમાં આવી હતી.