Cli

કેટરીના વિકિના રિસેપ્શનમાં આ સ્ટારને અંદર નહીં ઘુસવા દેવાય આપી ચેતવણી…

Bollywood/Entertainment Breaking

કેટરીના કૈફ અને વિકી કૌશલ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે મોટા રીશેપ્શન નું આયોજન કરવા જઈ રહ્યા છે રિસેપ્શનની ડીટેલ સામે આવી છે અને તેમાં પણ કેટલાક મહેમાનો માટે દુરિયાં બનાવી છે જણાવી દઈએ કેટરીના અને વિકીએ લગ્નમાં પણ સિકયુરિટી ટાઈટ રાખી હતી જે પણ કડક નિયમો સાથે.

હવે ખબર આવી રહી છેકે કેટરીના અને વિકી મુંબઈમાં ફિલ્મઈન્ડસ્ટ્રીઝ માટે પોતાના લગ્નનો રિસેપ્શન પ્લાન કરી રહ્યા છે અને મોટા મોટા દિગ્ગ્જ એક્ટરોને આમંત્રણ કાર્ડ મોકલાઈ ગયા છે જેમાં અમિતાભ બએચ્ચન શાહરુખ ખાન અને સલમાન જેવા એક્ટરોને આમંત્રણ અપાઈ ચૂક્યું છે મુંબઈની જે ડબ્લ્યુ હોટેલમાં આ ગ્રાન્ડ રિશેપ્સન યોજવા જઈ રહ્યુ છે.

20 ડિસેમ્બરના રોજ રિસેપ્શન થવા જઈ રહ્યું છે પાર્ટીમાં આવતા પહેલા આવનાર તમામ મહેમાનો પોતાનો કો!રોના ટેસ્ટ કરાવવાનો રહેશે તેના બાદ જ તેમને પાર્ટીમાં પ્રવેશ મળશે નહીં તો પ્રવેશ નહીં કરવા દેવામાં આવે સ્વાભાવિક છે અત્યારે વાઇરસ ચાલી રહ્યો છે અને એમાંય મુંબઈમાં મોટા એક્ટરોને અત્યારે કો!રના પોસીટીવ છે તેના હિસાબે આ નિયમોનું પાલન કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *