કુન્નુરમાં થયલે હેલીકિપ્ટર દુર્ઘટનામાં એક માત્ર જીવિત બચેલ વરુણસિંહનું પણ નિધન થઈ ગયું છે દુર્ઘટનામાં બહુ ખરાબ રીતે ઘાયલ થયેલ વરુણસિંહ એક અઠવાડિયાથી વેલિન્ગટન ના આર્મી હોસ્પિટલમાં જિંદગી મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા પરંતુ આજે બુધવારના દિવસે એમણે પણ શ્વાસ છોડી દીધો.
ગ્રુપ કેપ્ટન વરુણસિંહના નિધન બાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોનું નિધન થઈ ગયું ગ્રુપ કેપ્ટન વરુણસિંહ અને ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનના એક બેંચ માં રહી ચુક્યા છે બંને સારા મિત્ર પણ હતા વર્ધમાનની વાત કરીએ તો 27 ફેબ્રુઆરી 2019માં ભારતની સીમમાં ઘુસેલા પાકિસ્તાની વિમાનોને ખસેડ્યા હતા.
વરુણસિંહ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર તાલુકાના કનહોલી ગામના રહેવાસી હતા પરંતુ એમનો પૂરો પરિવાર તમિલનાડૂમાં રહે છે ગ્રુપ કેપ્ટન વરુણસિંહ કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપસિંહના ભત્રિજા છે મિત્રો વરુણસિંહનો પરિવાર દેશની ત્રણે સેનાઓમાં ફરજ બીજા છે એમના પિતા કેપી સિંહ રિટાયર્ડ કર્નલ છે.