બિહારમાંથી પ્રેમી સાથે વિશ્વાસઘાતની કહાની જોવા મળી છે જેને સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા છે અહીં કિસ્સામાં પ્રેમિકાને પરિવાર કરતા પણ વધુ વિશ્વાસ હતો એજ પ્રેમી બેવફા નીકળ્યો પોલીસના જણાવ્યા મુજબ બિહારના અલીપુર ગામમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ ચાલી રહ્યો હતો પરંતુ આ યુવતીની મરજી વિરુદ્ધ તેના લગ્ન થયા હતા.
ત્યારે યુવતી પતિને છોડીને પ્રેમી રાજેશ જોડે ચાલી ગઈ તેનાથી લગ્ન કરી રહેવા લાગી યુવતીનું નામ શબનમ ભારતી છે પરંતુ કેટલાક સમય બાદ રાજેશ અચાનક બહાર નોકરીના બહાને ચાલ્યો ગયો પરંતુ થોડા સમય બાદ સબનમના કહેવાથી ઘરે પાછો આવી ગયો અહીં ઘરે થોડા સમય બાદ રાજેશે પોતાના પરિવાર સાથે મળીને.
શબનમને મો!તને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો અને સબનમને મો!તને ઘાટ ઉતારી દીધી શુક્રવારે મોડી રાત્રે ઘટનાને અંજામ આપ્યા બાદ ગાડીમાં બોડીને ઠેકાણે કરવા રાજેશ રસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે પેટ્રોલિંગમાં ફરી રહેલ પોલીસે ગાડી તપાસ કરતા હોશ ઉડી ગયા અંદર સબમનની બોડી મળી આવી આ મામલે પોલીસે ચાર લોકોની ધપક્ડ કરી
પોલીસના જણાવ્યા અનુસાર ગાડીમાં પરિણીતા શબનમની બોડી અને ગાડીમાં હ!થિયાર અને પતિ રાજેશ સહિત પરિવારના અન્ય ચાર લોકોની ધપક્ડ કરી છે હવે આરોપી રાજેશે પત્ની શબનમને કેમ મો!તને ઘાટ ઉતારી તે પુછતાજ દરમિયાન જાણવા મળશે મિત્રો આ મામલે તમારા શું વિચાર છે કોમેંટમાં જણાવી શકો છો.