બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા આ દિવસોમાં પોતાની આવનારી વેબ સિરીઝ આશ્રમ 3 ને લીધે ખુબ લાઈટમલાઈટ રહે છે પોતાના બોલ્ડ અને હોટ લુક માં દરહશકોને મદહોશ બનાવનાર ઈશા ગુપ્તા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત દેશમુખ ની જન્નત 2 થી કરી હતી ઈશા ગુપ્તા ને દર્શકો.
ખૂબ પસંદ કરે તેના સુંદર અને દમદાર અભિનય થકી તેને મહેશ ભટ્ટ ની ફિલ્મ રાઝ 3 અને પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યુહ માં પણ સાઈન કરવામાં આવી છે એ વચ્ચે તેની લોકપ્રિયતા માં ગજબનો વધારો થયો છે તેના ફેન્સ દિવાના બન્યા છે તાજેતરમાં અભિનેત્રી ઈશા ગુપ્તા ખુબ જ શાનદાર.
અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લુ જીમ આઉટફીટમાં ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા ફેન્સ ને ઈશા મદહોશ બનાવી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા લાઈટ મેકઅપ અને સ્ટાઈલીશ ગોગલ્સ માં ઈશા ગુપ્તા ખુબ જ આકર્ષક લાગી રહી હતી.
પેપરાજી સામે પોતાનું મદમસ્ત કર્વી ફિગર ફોન્ટ કરતા તેને ઘણા પોઝ પણ આપ્યા હતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાજણાવજો