પોતાનું પાદ વેચીને દર મહિને 36 લાખ કમાનાર એક્ટર અને ટિક્ટોક સ્ટાર સ્ટેફની મેટૂનો જીવ બાલબાલ બચી ગયો છે અમેરિકાના સૌથી મોટા ન્યુઝ પોર્ટલ મેટ્રો મુજબ સ્ટેફનીના છાતીમાં દુ!ખાવો ઉપડ્યો હતો જેના બાદ તેના મિત્રોએ હોસ્પિટલમાં ખસેડી હતી.
કેટલાય મોટા શોમાં કામ કરનાર સ્ટેફની ડબ્બામાં ભરીને પોતાનું પાદ વેચે છે તેનાથી તે દર અઠવાડીએ 36 લાખ કમાય છે સ્ટેફનીનું પાદ ખરીનારની માંગ દિવસે ને દિવસે વધી રહી છે વધતી માંગના લીધે સ્ટેફની એટલું પાદ એકઠું કરી રહી છેકે તે ઘણા ડબા ભરીને વેચી શકે.
આ ડબ્બાને લોકો ઓનલાઇન ખરીદી રહ્યા છે અને એક ડબ્બા માટે સ્ટેફની 1 હજાર ડોલર એટલે કે 74 હજાર ચાર્જ લેછે અલગ અલગ ચીજો ખાઈને સ્ટેફની પાદ બનાવે છે અને પછી એક ડબામાં તે પોતાનું પાદ ભરે છે સ્ટેફનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં અંદાજે અઢી લાખ ફોલોવર છે.
તેમાંથી સૌથી વધારે લોકો ઈછે જે સ્ટેફનીનું પાદ ખરીદે છે હવે સ્ટેફનીનો બિઝનેસ એટલો વધી ગયો છેકે લોકો તેના પાદ ના દીવાના થઈ ગયા છે મોટી મોટા યૂટ્યૂબ ચેનલ પર તેના પાદનું રીવ્યુ કરવામાં આવી રહ્યું છે હાલમાં જ સ્ટેફનીએ પાદ બનાવવા માટે ત્રણ પ્રોટીન શેક અને એક કટોરો બ્લેકબિન શૂપ પીધો.
તો એમને ખરાબ રીતે ગેસ બની ગઈ ગેસે તેની છાતીમાં દુ!ખવો બની ગયો અત્યારે સારવાર હેઠળ છે ડોક્ટરોએ ચેતવણી આપી છેકે તેઓ આવું કરતી રહી તો એમના માટે ખ!તરો છે મિત્રો માનવામાં નહીં આવે પરંતુ આ સત્ય હકીકત છે જેના વિડિઓ તમે યુટુબમાં અને ગૂગલમાં જોઈ શકો છો