આજકાલ બોલિવૂડ ને ટક્કર આપતા સાઉથ મુવી સ્ટારની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવે છે એવી જ એક ફિલ્મ ભારતમાં ધુમ મચાવી રહી છે જેનું નામ પુષ્પા છે આ ફીલ્મ માં અલ્લુ અર્જુન ના અભિનય નો જાદુ ચાહકોમાં ગજબનો છવાયો છે લોકોએ ડાયલોગ પર વીડિયો બનાવી ઘણા ફેમસ થયા હવે પુષ્પા જેવી અદ્દલ એક્ટીગ.
કરી ડાયલોગ બોલનાર એક નાના બાળક નો વિડીઓ વાઈરલ થયોછે જે ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ થયો છે ઉત્તર પ્રદેશ ના નોઇડાની સડક પર પેન વેચંતા એક બાળકનો વિડીઓ સોશિયલ મીડિયા પર આજકાલ ધુમ મચાવી રહ્યો છે આ વિડીઓ અપલોડ કરનાર ફીટનેસ.
ટ્રનેર દિપક મહીના નામના નોઈડાના વતની છે એમને આ બાળક એક વાર જોતા અમને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરતા વિડીઓ એટલી હદે ચાલ્યો કે દિપક ના ફોલોવર રાતોરાત વધી ગયા દિપકે આ છોકરા સાથે મિત્રતા કેળવી આજકાલ એ છોકરાને સારા કપડા પહેરાવી જમવાનું.
આપતા પોતે એની સાથે મળીને વિડીઓ બનાવતા રહે છે જોકે આ છોકરાનું કહેવાનું પુષ્પા સ્ટાઈલમા જ છે હું પેન વેચીસ મજુરી કરીશ પણ ભિખ કોઈ દીવસ નહીં માગું લોકો આ છોકરાને ખુબ ચાહના આપી રહ્યા છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો અનેં પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.