ફોટોમાં દેખાઈ રહેલ ટાઈટ્સ લો જેઓ સિંગાપુરના સૌથી આમિર સ્ટાર છે પરંતુ હવે આ સ્ટાર પોલીસની કસ્ટડીમાં છે પુરી દુનિયામાં જેના હજારો લાખો ફેન છે તેઓ આજે પોલીસની કસ્ટડીમાં એટલા માટે છે કારણ આ ભાઈએ કામ પણ કંઈક એવું કર્યું છે હકીકતમાં રાઇટ્સ લો પોતાની અશ્લીલ હરકતોને કારણે બુધવારે ધરપકડ કરી છે.
ટાઈટ્સ લો પર આરોપ છેકે એમણે ઓનલાઇન પ્લેટફોર્મ ઓન્લી ફેન્સ પર અશ્લીલ કન્ટેન અપલોડ કરી દીધા હતા એવું એમને એક વાર નહીં પરંતુ બે વાર કર્યું હતું ચેનલ એશિયા મુજબ 22 વર્ષના ટાઈટ્સ લોએ ઓન્લી ફેન્સ અકાઉન્ટમાં એપ્રિલથી ઓક્ટોમ્બર વચ્ચે 30થી વધુ અશ્લીલ ફોટો અને વિડિઓ ઉપલોડ કર્યા હતા.
પોલીસે જણાવ્યા મુજબ ટાઈટ્સ લો સામે ફરિયાદ મળતા તેના બાદ ટાઈટસે તેના બચાવમાં કહ્યું હતું તેનું એકાઉન્ટ સિક્યોર નથી જેના બાદ વધુ આપત્તિજનક પોસ્ટ શેર કરવામાં આવી પોલીસની ચાર્જશીટમાં એ વાતનો ખૂલાસો થયો છે સિંગાપુરમાં આ પ્રકારના ગુના માટે 6 મહિનાની જેલની સજા છે અને 5 હજાર ડોલર એટલે પોણા ત્રણ લાખ રૂપિયા દંડ લેવામાં આવી શકે છે.
પોલીસને ટાઈટ્સ લો કહી રહ્યા હતા એમનો આવાથી કોઈ મતલબ નથી ટાઈટસે એવું પણ કહ્યું એમણે પોતાનો પાસવર્ડ રીસેટ કરી લીધો છે તેના બાદ પણ એમના અકાઉંટથી અશ્લીલ ફોટો શેર કરવામાં આવ્યા આ મામલે ટાઈટ્સ લોસ સામે તપાસ ચાલી રહી છે જેની 20 જાન્યુઆરીએ ફેંશલો આવી શકે છે.