Cli
તસવીરમા દેખાતા આ સાઉથ સ્ટારે બોલીવુડના આખાયં સામ્રાજ્ય હલાવી નાખ્યું, જાણો ક્યાં સ્ટારનો છે આ ફોટો..

તસવીરમા દેખાતા આ સાઉથ સ્ટારે બોલીવુડના આખાયં સામ્રાજ્ય હલાવી નાખ્યું, જાણો ક્યાં સ્ટારનો છે આ ફોટો..

Uncategorized

આજકાલ સોશિયલ મીડિયા માં એક સાઉથ ફિલ્મ માં સુપ્રસિદ્ધ હીરોની બાળપણની એક તસવીર વાઈરલ થઈ છે લોકો આ તસવીર પર અવિરત પ્રેમ સાથે લાઈક વરસાવી રહ્યા છે આ માસુમ દેખાતા બાળકે ઘણી ફીલ્મોમા રેકોર્ડ બનાવ્યા છે આવો જાણીએ આ અભિનેતા કોણ છે વિગતવાર માહિતી.

આ દિવસોમાં હિન્દી બોક્સ ઓફિસ પર દક્ષિણ ભારતીય ફિલ્મો બોલિવૂડથી વધી રહી છે 2022 ની વાત કરો આમિર ખાન અને અક્ષય કુમાર જેવા મુખ્ય અભિનેતાઓ દક્ષિણ ફિલ્મોની આગળ ફિલ્મો ની હરીફાઈ કરી શકતા નથી આ ફિલ્મોની સફળતાએ રાતો રાત પેન ઈન્ડીયા ચેનલને.

સ્ટાર બનાવી ભારતીય કલાકાર ક્ષેત્રમાં ઉચ્ચ ઈતીહાસ પ્રાપ્ત કર્યો છે આ સુપરસ્ટારના બાળપણનું ચિત્ર આપની સામે આવ્યુ છે જેને પોતાની એક જ ફીલ્મ થી આપણી ગુજરાતી કહેવત મુજબ નેવાં ના પાણી મોભારે ચડાવી દીધા હતા બોલીવુડ ના દીગજ્જ અભિનેતાઓ મોઢામાં આગંળા નાખવા.

મજબુર થયા હતા મિત્રો સોશિયલ મીડિયા માં વાઈરલ આ ફોટો સાઉથના સ્ટાર પ્રભાશનો છે જેને બાહુબલી જેવી ધમાકેદાર ફીલ્મ આપી હતી બાહુબલી દ્વારા એમણે દેશ તથા વિદેશમાં સારી લોકપ્રિયતા મેળવી હતી મહીશમતી સામ્રાજ્ય ના આ કુવંર બાહુબલી પોતાના નાનપણ ના ફોટા માં પણ ખુબ સુદંર દેખાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *