મિત્રો સીધુ મોસેવાલાને જયારે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા ત્યારનો સીસીટીવી ફૂટેજ તમે જોયો હશે અને આ સીસીટીવીમાં એક વ્યક્તિ દોડતા જોઈ શકાય છે જયારે એ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે એમણે બધા રાજ ખોલી દીધા એ વ્યક્તિએ જણાવ્યું કે તેણે જે જોયું કોઈ બીજા કોઈ જોવે તો પણ તેના રુંવાટા ઉભા થઈ જાત.
જ્યારે સીધું પર ગોળી ચાલી રહી હતી ત્યારે તે થોડો દૂર હતો અને લાગ્યું કે કોઈ બાળકો ફટાકડા ફોડી રહ્યા છે પરંતુ ફટાકડાનો અવાજ જોરથી આવવા લાગ્યો તો તેને શક થયો અને જોરથી દોડીને જોવા ગયો એ વ્યક્તિએ જણાવ્યું કે બોલેરો ગાડી વાળાએ જ સીધુને મોતને ઘાટ ઉતાર્યા છે સાથે તેણે જણાવ્યું કે તેણે.
તેની આંખોથી જોયું કે એમને ઠાર પર બુલેટ પડેલ હતા એટલે કે ગોળીઓ ના નિશાન એટલા વધુ હતા એ તમે જોયા જહશે જયારે ઇન્ટરવ્યૂમાં આ વ્યક્તિને પૂછવામાં આવ્યું શું તમે સિંધુને હોસ્પિટલ લઈ જવાની કોશિશ ન કરી ત્યારે તેણે જણાવ્યું નહીં હું ત્યાંથી પાછો આવી ગયો હતો એ સમયે હું એટલે ડરી ગયો હતો કે ત્યાંથી પાછો પણ આવી ગયો.
આ થાર ગાડી અંદરથી લોક હતી પરંતુ લોકોએ જેમ તેમ કરીને ચાવી કાઢીને ગાડીના દરવાજા ખોલ્યા જયારે સીધુ મોસેવાલાને ગોળી વાગી ત્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા પછી હુ!મલાખોરોએ નજીક આવીને સિંધુના ગાલ પર થપ્પડ મારી તો તેઓ તરત જ નીચે પડી ગયા હતા અને જયારે ઘટના બની ત્યારે નાના બાળકો અજુબાજુ હતા.