આપડે આજ સુધી સ્ત્રીઓ કરતા મોટા વ્યક્તિ સાથે લગ્ન તો ગણા જોયા છે એટલા સુધી કે સ્ત્રી કરતા બમણી ઉંમર ના વ્યક્તિ સુધી લાગ્યા તમે જોયા હશે પણ શું આવું કદી જોયું છે જેમાં એક સ્ત્રી તેના કરતા ત્રણ ગણી વધારે ઉંમરના વ્યક્તિ સાથે માણી રહી છે પોતાનું જીવન.
ગણા કુંવારાઓ લલચાય એમ બીજા ગણા માણસોએ આ બંને ના પ્રેમ જીવનને તોડવાની ગણી કોશિશ કરેલી પણ એમાં એ સફળ રહી શક્યા નથી, કેમકે આ બંને એકબીજા માં ખોવાઈ ગયેલા છે અને એકબીજા સિવાય તેમને બીજું કઈ દેખાતું નથી.
તેઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી બંને એકબીજાની જોડે રેવા માંગે છે.
આ માણસ કે જેનું નામ હર્બ દીકરસન છે અને તેને અતૂટ પ્રેમ કરવાવળી ૨૪ વર્ષની યુવતીનું નામ કોટન છે જેમને બંને પુરા જીવન ની સંભાળ લેવાની કસમ ખાધી છે, આ યુવતીની હર્બ સાથે પહેલી મુલાકાત બેઘર ગરીબ માણસોની મદદ કરનારી જાગ્યો થઇ હતી, પહેલી વાર મળતાની સાથેજ કોની ને હર્બ સાથે ગજબનો પ્રેમ થઇ ગયો હતો.
કોની કહે છે કે પહેલી વાર જે કોઈ પણ અમારા વિષે જાણે છે તે એવુજ કશે છે કે છોકરી પૈસા ની લાલચે એન્ડ માણસ છોકરીના દેખાવ ના કારણે સાથે રહે છે પણ બંનેનું કહેવું એવું છે કે અમારા વચ્ચે એવું કઈ નથી.
નવાઈની વાત તો એ છે કે બંને કપલના પરિવાર પણ આ બંને ને સાથે જોઈને ખુશ છે, અને હર્બ કોનીના ઘરે ગણો સમય વિતાવી પણ ચુક્યો છે. આજ થી લગભગ ૨ વર્ષ પહેલા તેમને સગાઇ અને શાદી પણ કરી ચુક્યા છે.
કોની કહે છે કે મને પહેલીજ નજરે પ્રેમ થઇ ગયો હતો અને અમને બંને ને પહેલાજ થી જ લાગી રહ્યું હતું કે અમારા બંને વચ્ચે કૈંક તો એવું કનેકશન છે જે અમને બંનેને આવી પરિસ્થિતિમાં પણ ગણા ખુશ રાખી શકાય છે.