Cli
સની દેઓલની આવનાર ફિલ્મ ગદ્દર 2 માં થસે સલમાન ખાન ની એન્ટ્રી, મચાવશે ધમાલ, ક્લીક કરી જુવો પૂરો રિપોર્ટ...

સની દેઓલની આવનાર ફિલ્મ ગદ્દર 2 માં થસે સલમાન ખાન ની એન્ટ્રી, મચાવશે ધમાલ, ક્લીક કરી જુવો પૂરો રિપોર્ટ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાઈજાન ના નામે મશહૂર અભિનેતા સલમાન ખાન ની લોકપ્રિયતા દિન પ્રતિ દિન વધી રહી છે અભિનેતા સલમાન ખાને પોતાના સાથી કલાકાર મિત્રોની હંમેશા મદદ કરી છે જે તમે તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ પઠાન માં જ જોઈ શકો છો શાહરુખ ખાન છેલ્લા પાચં વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર હતા.

એ વચ્ચે તેમની ફિલ્મ પઠાન રીલીઝ થતા તેમાં સલમાન ખાને એન્ટ્રી કરીને ફિલ્મ પઠાન ને સફળતા ના શીખરે પહોંચાડી દિધી દર્શકો એ ફિલ્મ પઠાન માં સલમાન ખાનની એન્ટ્રી ખુબ પસંદ કરી શાહરૂખ ખાન ની ફિલ્મ પઠાન ની સફળતા મા સલમાનખાન નિર્ણાયક સાબીત થયા એવો માં એવી માહિતી સામે આવી .

હી છે કે સલમાન ખાન ફિલ્મ ગદર ટુ ને પણ સફળ બનાવવાના ભરપૂર પ્રયાસો કરશે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા સલમાન ખાનના સંબંધો હંમેશા અન્ય કલાકારો સાથે સારા રહ્યા છે જેમાં સની દેઓલ પણ સામેલ છે મિડીયા રીપોર્ટ અનુસાર સલમાન ખાને ફિલ્મ ગદર ટુ ને હીટ બનાવવા માટે સની દેઓલ સાથે હાથ મીલાવ્યો છે.

જો તમે વિચારો છો કે સલમાન ખાન પઠાન ફિલ્મ ની જેમ ફિલ્મ ગદર ટુ માં કેમીયો રોલ કરતા જોવા મળશે તો એવુ નહીં થાય હકીકત માં સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર ટુ નું પ્રમોશન બિગબોસ રીયાલીટી શો માં સલમાન ખાન સાથે કરતા જોવા મળશે સલમાન ખાન ફિલ્મ ગદર ટુ ને બિગબોસ શો થકી પ્રમોટ પણ કરશે.

ફિલ્મ ગદર ટુ ફિલ્મ આવનાર 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ ની કહાની સાલ 1971 ના ભારત પાકિસ્તાન ના યુદ્વ પર આધારીત રહેશે જેમાં સની દેઓલ એટલે કે તારા સિંહ પોતાની પત્ની શકીના માટે નહીં પરંતુ દિકરા જીતે માટે પાકિસ્તાન માં કોહરામ મચાવતા જોવા મળશે.

સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ 22 વર્ષના લાંબા સમય બાદ રિલીઝ થવા જઈ રહી છે જેની દર્શકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ફિલ્મ ગદર એક પ્રેમ કથા ભારત પાકિસ્તાન ના ભાગલા વખતે ની સ્ટોરી પર આધારિત હતી જેને દર્શકો એ ખુબ પસંદ કરી હતી અને ફિલ્મ ગદર.

એક પ્રેમ કથા સુપરહિટ સાબિત થઈ હતી લાંબા સમય બાદ ફરી આ ફિલ્મ ની કહાની ને આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ફિલ્મ ના કર્તા હર્તા અનિલ શર્મા દેશભક્તિ ના ખાશ તહેવાર પર આ ફિલ્મ ને રીલીઝ કરવા માંગે છે ફિલ્મ નું શૂટિંગ પૂરું થઈ ગયું છે ફિલ્મ નું એડીટીગં ચાલી રહ્યું છે.

એ વચ્ચે 15 ઓગસ્ટના ખાશ પર્વ પર ફિલ્મ ગદર ટુ થીયેટરો માં ધમાલ મચાવતી જોવા મળશે આ વચ્ચે સલમાન ખાન પોતાના ખાશ મિત્ર સની દેઓલ ની ફિલ્મ ગદર ટુ ને બિગબોસ રીયાલીટી શો 16 માં પ્રમોટ કરતા જોવા મળશે ફિલ્મ કાસ્ટ ટીમ સાથે સની દેઓલ અને અમીષા પટેલ બિગ બોસ રિયાલિટી શો પર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *