કહેવત છેને માંતે માં બીજા બધાં વગડાના વા અહીં આ કહેવત તેમના પર જ સાર્થક બેસે જે પોતાની માતાની સેવા કરે છે કળિયુગમાં અમુક એવા કિસ્સા જાણવા મળે છેકે માવતરને તરછોડી દેતા હોય છે પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ માતા પિતા પહેલા પછી તેના બાળકો હોય છે જનેતાને હંમેશા માન આપવું જોઈએ જેથી કરીને તે પોતાના જીવનમાં ખુશીથી જીવી શકે.
એક મહિલા છે જેઓ વડોદરાના રોડ રસ્તા પર રઝળતી હાલત પડ્યાં હતાં જેની જાણ પોપટભાઈની ટીમને કરવામાં આવતા તેઓ તેની મદદ કરવા આવ્યાં હતાં આ મહિલાને આકસ્મિક રીતે હાથમાં ઈજા પહોચી હતી જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાંથી તેને રજા મળતા કોઈક રિક્ષા ચાલક તેને પાછી તે જ હાલતમાં.
રઝળતી મુકી ગયાં હતાં જે બાદ સ્થાનિક લોકો દ્વારા પોપટભાઈની ટીમને સંપર્ક કર્યો હતો અને મહિલાની તમામ જાણકારી આપી હતી જે બાદ પોપટભાઈ આ મહિલાની મદદ કરવા આવ્યાં હતા ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છેકે આ મહિલા ન્હાયા ધોયા વગર પાંચ મહિનાથી એક જગ્યાએ રહે છે ત્યાં હાજર બીજી મહિલા હતાં તેણે કહ્યું કે તેઓ.
આ નિરાઘાર મહિલાને જમવાની ન્હાવાની તમામ સગવડ કરી આપતા હતા પરંતુ આ મહિલા પોતાના શરીરની કાળજી ન રાખતા રઝળતી હાલતમાં પડયાં હતાં આ મહિલા કોણ છે તેની કોઈ જાણકારી નથી પરંતુ તેને પોપટભાઈની ટીમ દ્વારા તમામ સુવિધા મળતા પહેલા કરતા પરિસ્થિતિ સારી છે મહિલાના પરિવાર કોઈ નથી લાગતું આ માટે જ તે રઝળતી સ્થિતિમાં હતાં.
હાલ તો સારી સ્થિતિમાં રહે છે અને તેમને બધી સગવડ પૂરી પાડવામાં આવી છે જેથી કરીને તેમના જીવન થોડું પરિવર્તન લાવી શકાય પહેલાતો આ મહિલા પોપટભાઈની ટીમ સાથે જવા તૈયાર નહતાં પરંતુ પછી તેમને સમજાવ્યાં કે તમને સુખ શાંતિ મળશે જે બાદ તેઓ તેમની સાથે ગયાં હતાં એવું પણ કહેવામાં આવે છેકે મહિલા.
એક જ જગ્યાએ સુઈ જતા હતાં જ્યાં રહેવું તેના માટે ખતરો હતો કેમ કે સ્નાન કર્યા વગર કે જમ્યા વિના એક સ્થળ પર રહેવું કોઈપણ લોકો માટે મુશ્કેલ ભર્યું હોય છે હંમેશા એક સંદેશ સાથે ચાલતા પોપટભાઈ કહે છે મિત્રો આવી રીતે કોઈને રઝળતા ન મુકશો આવા લોકોની બને શકે તો સેવા કરજો અને તમારી આજુબાજુ.
કોઈપણ આવા લોકો હોય તો તેની સેવા કરશો આ લોકોના જીવનમાં નાનું અમથું પરિવર્તન આવશે અને એ પોતાનું જીવન સારી રીતે જીવી શકશે મિત્રો પોપટભાઈના આ પ્રસંશીય કામ વિશે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો અને પોપટભાઈના આ સરસ કામ માટે પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.