Cli
ભારતની આ સુદંરીએ નાઈજીરિયાના હેન્ડસમ યુવક સાથે કર્યા લગ્ન, હવે પ્રેગ્નન્સી પણ ખબરો આપી, જુવો ક્યૂટ કપલ...

ભારતની આ સુદંરીએ નાઈજીરિયાના હેન્ડસમ યુવક સાથે કર્યા લગ્ન, હવે પ્રેગ્નન્સી પણ ખબરો આપી, જુવો ક્યૂટ કપલ…

Breaking

કહેવાય છે પ્રેમ માં ધર્મ નાત જાત ઉમંર અને રંગ જોઈને નથી થતો સાત સમંદર પાર પણ લોકો વિદેશી યુવક યુવતીઓ સાથે લગ્ન કરે છે સોશિયલ મીડિયા ના જમાના માં ઘણા લોકો હવે દેશ વિદેશમાં રહેલા યુવક યુવતીઓ ના સપર્ક માં આવે છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સ્વરુપવાન યુવતીએ.

કેન્યા ના નાઈજીરિયા ના યુવકને પસંદ કર્યો તેની સાથે લગ્ન કર્યા અને પ્રેગ્નન્સી ની તસવીરો પણ શેર કરી છે ચેન્નાઈ ની રહેવાશી ક્લ્પા તેના પિતા સંયુક્ત રાષ્ટ્ર માં નોકરી કરતા હોવાથી કેન્યા સ્વિફ્ટ થઈ હતી અને આ દરમિયાન તેને અભ્યાસ પણ ત્યાં શરુ કર્યો હતો તેના માતા પિતા ચેન્નાઈ પરત આવી ગયા હતા.

પણ અભ્યાસ માટે કલ્પા કેન્યા જ રોકાઈ હતી એક સૌંદર્ય સ્પર્ધા દરમિયાન તેની મુલાકાત નાઈજીરિયા ના ટોમીડ નામના યુવક સાથે થઈ અને બંને એકબીજાની નજીક આવ્યા કલ્પા અને ટોમીડ એકબીજા સાથે લાંબો સમય સોશિયલ મીડિયા પર વાત કરતા રહ્યા અને બંને વચ્ચે પ્રેમભરી મુલાકાતો.

પણ વધતી ગઈ 5 વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ સાલ 2021 માં કલ્પા અને ટોમીડે લગ્ન કર્યા ટોમીડ એક પ્રોજેક્ટ મેનેજર અને મોડેલ છે કલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ ટોમીડ સાથે ની ઘણી તસવીરો શેર કરી છે અને તેને જણાવ્યું હતું કે તે ટોમીડ ના પરીવાર સાથે નાઈજીરિયા ના લાગોસ માં જ રહે છે અને તેના પતિ.

સાથે ખુબ ખુશ છે તે હવે ટોમીડ ના બાળક ને જન્મ આપવા જઈ રહી છે તેને ઈન્સ્ટાગ્રામ પર પોતાના પ્રેગનેટ હોવાના સમાચાર પણ આપ્યા હતા ચેન્નાઈ ની સુદંરી નાઈજીરિયા ના ટોમીડ સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે જે જોડી ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ કપલ હાલ હાઈલાઈટ જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *