નાની ઉંમર ની છોકરી સાથે લગ્ન કરીને મોજ માણી રહ્યા છે આ દાદા, જુવો કેટલા મસ્ત પાણીમાં....

નાની ઉંમર ની છોકરી સાથે લગ્ન કરીને મોજ માણી રહ્યા છે આ દાદા, જુવો કેટલા મસ્ત પાણીમાં….

Breaking

દુનિયા પરમથી એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઉંમરનો ભેદભાવ રાખ્યા વિના ઘણા બધા કપલ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરી અને સુખી જીવન વિતાવતા જોવા મળે છે ઘણીવાર પ્રેમ સંબંધો ના કારણે તો ઘણીવાર મિલકત અને પ્રોપર્ટીના કારણે પણ યુવતીઓ પોતાનાથી.

મોટી ઉંમરના લોકોની સાથે લગ્ન કરવા તૈયાર થતી જ જોવા મળે છે એવું જ એક કપલ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ જ લાઈમ લાઈટમાં છવાયેલું છે જે કપલ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને ખૂબ જ હાઈલાઈટ રહે છે મૂળ બાંગ્લાદેશી ટોમ ઈમામ અને મિષ્ટી અત્યારે અમેરિકામા રહે છે.

64 વર્ષના ટોમ ઈમામે સાલ 2019 માં પોતાનાથી ઉંમરમાં ઘણીનાની યુવતી મિસ્ટી સાથે લગ્ન કર્યા હતા જેના લગ્ન ને હવે ચાર વર્ષ પુરા થયા છે ટોમ ઈમામ નો જન્મ 22 જૂન 1958 ના રોજ બાંગ્લાદેશની રાજધાની માં થયો હતો તેઓ એક સુખી પરિવારમાંથી આવતા હતા શરૂઆતમાં તેમને એક નાનકડા વ્યવસાય થી બિઝનેસમાં પગલું ભર્યું અને.

આવનારા સમયમાં તેમને પોતાની કંપની ઉભી કરી એ જ કંપનીમાં પોતાની સેક્રેટરી તરીકે કામ કરતી મિસ્ટી તેમને ખુબ પસંદ આવી અને મિસ્ટી ને પણ ટોમ ઈમામ થી સાચો પ્રેમ થઈ ગયો અને બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા આવનાર સમયમાં તેઓએ પોતાનુ જીવન એક સાથે વિતાવવાનું નક્કી કર્યું અને સાલ 2019 માં બંને પતિ પત્ની બન્યા.

આજે ટોમ અને મિષ્ટી ખૂબ જ ખુશ છે તેઓ પોતાના લગ્ન જીવનને ખૂબ જ ખુશીથી ઈન્જોય કરી રહ્યા છે વધુ વ્યવસાય અર્થે તેઓ અમેરિકા આવી ચૂક્યા છે અને ટોમ ઇમામ પોતાની પત્ની મિસ્ટી સાથે અમેરીકામા રહી સુખી લગ્નજીવન વિતાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ કપલ ખૂબ જ એક્ટિવ રહે છે મિષ્ટી દેખાવ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.

આ રૂપસુંદરી તેના પતિ ની ટોમ ની બાહોમાં મસ્તી કરતી તળાવમાં નહાતી અને નદી કિનારે સ્વિમિંગ પૂલ મા રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે થોડા સમય પહેલા ટોમ તેની પત્ની મિસ્ટી સાથે વેકેશન માણવા પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ રોમેન્ટિક અંદાજમાં તળાવમાં નહાતા જોવા મળ્યા હતા મિસ્ટી કાતીલ અદાઓ સાથે ચાહકોને.

દિવાના બનાવતી જોવા મળી હતી તેને આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા શેર કરતા લખ્યું હતું કે મારા પતિ મારા લવ સાથે તળાવ કિનારે શુભ સવાર સાથે 26 સપ્ટેમ્બર ના રોજ બંન્ને ની લગ્નગાઠંની પણ તસવીરો સામે આવી હતી જેમાં તેઓ પોતાના લગ્નની તારીખની ભવ્ય રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

અને ખુશીની પળો વ્યક્ત કરતા તેમને લખ્યું હતું કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી કોઈ બંધન નડતા નથી પ્રેમ સાચા દિલથી થાય છે અને એક બીજા માટે જ આપણું દિલ ધડકે છે તો મિષ્ટીએ પણ લખ્યું હતું કે મારા જીવનસાથી સાથે ની કેટલીક સુંદર તસવીરો હું એમને દિલથી પ્રેમ કરું છું બંને વચ્ચે ખૂબ જ સરસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે/

તસવીરો જોતા અંદાજો લગાવી શકાય છે કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે ઘણીવાર ટોમ અને મિષ્ટી ની જોડીને કેટલાક યુઝરો ટ્રોલ કરતા પણ જોવા મળે છે પરંતુ ટોમ ઈમામે આ ટ્રોલરોને મુતોડ જવાબ પણ આપ્યો હતો તેમને આ પ્રકારની કોમેન્ટો નો જવાબ આપતા એક વીડિયો શેર કર્યો હતો.

તેમાં તેમને જણાવ્યું હતું કે મિષ્ટી મારી જીવનસાથી છે અને તે મને દિલથી પ્રેમ કરે છે સાચા પ્રેમમાં ક્યારેય ઉંમર જોવામાં આવતી નથી અને તે મને ચાહે છે એમાં દુનિયાને શું વાંધો હોઈ શકે આજે અમે એક બંને સાથે ખુશ છીએ અને એકબીજાને આત્મા ના ઉડાળ થી પ્રેમ કરીએ છીએ મારી સંપત્તિ મારી ધન દોલત ની એકમાત્ર.

વારીશ મારી મિસ્ટી છે તેમને એમ જણાવતાં ટીકાઓ કરનારને આડેહાથ લેતા બ્લોક કરી દેવાની પણ ચિમકી આપી હતી બંનેની શાનદાર લવ સ્ટોરી પણ ઓફીસ માં બોસ સેક્રેટરી ના સંબંધો થી શરુ થઇ હતી આજે તેઓ પોતાના લગ્ન જીવનની ખુશી વ્યક્ત કરી અને આવનારા સમયમાં માતા પિતા બનાવાનુ પણ પ્લાનીગ કરી રહ્યા છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *