ગુજરાત કચ્છ માં આવેલા કબરાઉ મોગલ ધામ માં મણીધર વડવાળી માં મોગલના બેસણાં છે રોજ હજારો શ્રદ્ધાળુઓ માં મોગલના સાનિધ્યમાં પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે આવે છે માં મોગલ ભાવિ ભક્તો ના તમામ દુઃખ દુર કરી રડતી આંખો માં હરખની હેલી લાવી પોતાના છોરુની સંભાળ લેતી આર્શીવચન આપે છે.
માં મોગલ સાક્ષાત વડના થડમાં બિરાજમાન છે માં મોગલ ના સાનિધ્યમાં લોકો લાખો કરોડો રુપીયા લઈને આવે છૈ પરંતુ મોગલ ધામ માં ચલણી નોટો કે રુપીયાનો સ્વિકાર કરવા મા નથી આવતો હા માત્ર અનાજનું દાન સ્વીકારવામાં આવે છે એ પણ ભક્તો માટે ચાલતા અનક્ષેત્ર માટે જ ઉપયોગ માં લેવામાં આવે છે દેશ વિદેશમાં થી.
ભાવિ ભક્તો પોતાની મનોકામના પૂરી કરતાં હસતા મોઢે માં મોગલ ની આરાધના કરી ને માથું ટેકવીને ખુશ થતા ઘેર જાય છે એ વચ્ચે તાજેતરમાં માં મોગલના સાનિધ્યમાં ભરુચ તાલુકાના મહાદેવભાઈ ખીમાભાઇ આહીર પહોંચ્યા હતા તેઓ માં મોગલ ના સાનિધ્યમાં દર્શન કરી અને મોગલ ધામના ગાદિપતી શ્રી ચારણ ઋષિ સામંત બાપુ પાસે.
પહોંચી આશીર્વાદ લીધા પછી પોતાના હાથો માં રહેલ બોક્ષ ને ખોલીને 13 તોલાનો હાર દેખાડતા જણાવ્યું કે એક વર્ષ પહેલા સોનાનો 13 તોલા નો હાર ખોવાઈ ગયો હતો અમે ઘરમાં ખૂબ જ શોધખોળ કરી આજુબાજુમાં પણ ખૂબ શોધખોળ ખરી પરંતુ હાર મળી રહ્યો નહોતો ઘણા દિવસો ની શોધ બાદ પણ હાર ના મળતા સાચા દિલથી માં.
મોગલ ને રાજ કરી કે માવડી સાચી નિતી અને મહેનત ની અમારી આ કમાણી હોય તો આ સોનાનો હાર પાછો મળી જાય અને માતાજી ની અશીમ કૃપા થઈ કે સવારે આંખ ખોલતા જોયું તો આ સોનાનો હાર ઘરમાં થી મળી આવ્યો આ ચમત્કાર જોતા માં મોગલ સાનિધ્યમાં અમે માં મોગલ ના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છીએ.
સામંત બાપુ એ જણાવ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી આ તમારી માં મોગલ પ્રત્યેની શ્રદ્ધા વિશ્ર્વાસ અને ભક્તિ છે જે પણ વ્યક્તિ સાચા દિલથી માતાજીને યાદ કરે છે માતાજીને અરજ કરે છે તેની માતાજી દરેક મનોકામના પૂરી કરે છે માં મોગલ હંમેશા પોતાના ભક્તો ને સહાયતા કરતી આવી છે સુખ હોય કે દુઃખ હોય પરંતુ શ્રદ્ધા વિશ્વાસ અને.
તમારી નીતિ સાચી હોય તો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ અને આજે તમને આ હાર મળ્યો છે તે તમારી અરજી માવડીએ સાભંડી છે માં સૌ ભક્તોનું કલ્યાણ કરે છે અંધશ્રદ્ધામાં આવશો નહીં અને ભક્તિ અને માતાજીની પુંજા અર્ચના કરો જય માં મોગલ માં મોગલ ને માનતા હોવો તો આ પોસ્ટ ને શેર કરી જય માં મોગલ જરુર લખજો.