Cli

બોલીવુડની આ એક્ટર કેમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે ઘભા ઉપરથી પડી ગયો ડ્રેશ અને…

Bollywood/Entertainment

બોલીવુડની એક અભિનેત્રી સાથે થયું ઉપ્સ આ એક્ટર આમ તો એમના અતરંગી કપડાં પહેરવાના લીધે જાણીતી છે પણ આ વખતે આ એક્ટર વ્યવસ્થિત કપડાં પહેર્યા હતા તો એજ કપડાએ આજે એ એક્ટરને દગો દીધો આપણે વાત કરી રહ્યા છીએ એક્ટર ઉરફી જાવેદની.

કેમરા સામે પોઝ આપતા સમયે ઘભા ઉપરથી ડ્રેસજ ઉતરી ગઈ પરંતુ આ ઉતરી ગયેલી ડ્રેસ ઉપર ચડાવીજ નહીં નહતી ત્યાંથીજ એજ હાલતમાં ઉરફીએ ફોટોશૂટ કરાવ્યું એટલે કે એક સાઇડથી પુરો ડ્રેશ પહેર્યો હતો અને એક બાજુથી ઘભાથી નીચે ઉતરી ગયેલ ડ્રેસ આમ તો આવા કપડાના પહેરવાના લીધે ઉરફી જાણીતી છે.

ઉરફી જાવેદ સોસીયલ મીડિયામાં ટૂંકા કપડાં પહેરવાના લીધે બહુ ચર્ચામાં રહેતી હોય છે જેના આજે થોડા ફોટા વાઇરલ થયા હતા જેમાં એમણે લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો જે એક બાજુથી ઘભા ઉપરથી ઉતરેલી દેખાઈ રહી છે અને એક બાજુથી ઉપર તરફ છે જયારે ઉરફી ફોટોશૂટ કરાવી રહી હતી ત્યારે ઉરફી સાથે એવું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *