Cli
આ બાકી હતા, પ્રિયંકા ચોપડાએ નિર્વસ્ત્ર થઈને શેર કર્યો ફોટો, પતિ અને પુત્રી સાથે નિર્વસ્ત્ર હાલતમાં શેર કર્યો ફોટો...

આ બાકી હતા, પ્રિયંકા ચોપડાએ નિર્વસ્ત્ર થઈને શેર કર્યો ફોટો, પતિ અને પુત્રી સાથે નિર્વસ્ત્ર હાલતમાં શેર કર્યો ફોટો…

Bollywood/Entertainment

બૉલીવુડ અને હોલીવુડ એક્ટર અત્યારે તેની પુત્રી માલતી ને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે એક્ટરે સમય સમયે તેની પુત્રી માલતી સાથે તસ્વીર શેર કરતી રહે છે હકીકમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલમાં પુત્રી માલતી સાથે લોસ એન્જલસના એક પૂલમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા.

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર મજા માણતા સમયની તસ્વીર શેર કરી છે એક ફોટોમાં તેઓ નિક અને માલતી મેરી સાથે પોઝ આપતી જોઈ શકાય છે જયારે અન્ય તસવીરમાં પ્રિયંકા અને નિક સેમી નિર્વસ્ત્ર અવતારમાં જોવા મળી રહ્યાં છે ફોટોમાં પુત્રી માલતી મેરીનો ચહેરો દિલ ઇમોજી દ્વારા છુપાવવામાં આવ્યો છે.

પ્રિયંકાએ તેના શિવાય ફોટો અને વિડિઓ પણ શેર કર્યા છે ફોટો અને વિડિઓ શેર કરતા લખ્યું છે તેના પરથી કહી શકાય કે પ્રિયંકા તેની ફેમિલી સાથે રવિવાર માણી રહી છે પ્રિયંકાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ બ્લેક બિકીનીમાં તેના મોટા બાથરૂમમાં ડાન્સ કરી રહી છે અને તેના શરીર પર સનસ્ક્રીન લગાવી રહી છે.

આ સિવાય પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયાના ન્યુઝ ફીડ પર પોતાની એક ફોટો પણ મૂકી છે જેમાં તેઓ બ્લેક બિકીની અને બ્લેક કેપમાં પોઝ આપી રહી છે પરંતુ અહીં સૌથી વધુ ચર્ચા પ્રિયંકાના નિર્વસ્ત્ર ફોટોની થઈ રહી છે ફોટો સામે આવતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તેની ફોટો સામે આવતા વાયરલ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *