ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડે રાજકોટ સરેસ્વર ચોક નજીક મયુર સિંહ રાણા પર લાકડી ધોકા પાઈપો વડે પોતાના સાગીરતો સાથે મળીને જાન લેવા હુ!મલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે છેલ્લા દશ દિવસથી દેવાયત ખાવડ.
પોલીસ ફરિયાદ થવા છતાં પણ પકડાયા નહોતા ક્ષત્રિય સમાજની મહિલાઓ એ રાજકોટ કમિશનર ઓફિસ પર દેવાયત ખવડની ધરપકડ અંગે માંગ કરી હતી દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકી દીધા હતા પીએમો ઓફીસ માં પરીવારજનો ફરીયાદ કરતાં જ દેવાયત ખાવડ પોલીસમાં હાજર થયો હતો.
આ વચ્ચે પોલીસે મિડીયા વચ્ચે આવી પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે રાજકોટ તારીખ 6 ડીસેમ્બર ના રોજ મયુર સિંહ રાણા પર દેવાયત ખાવડે હુ!મલો કર્યો હતો તેવી ફરિયાદ મયુરસિંહ રાણા ના પરીવારજનો એ રાજકોટ એ ડીવીઝનમા નોંધાવી હતી ત્યારબાદ જેમને આ ગુનો આચરેલો.
તેમને પોલીસે સતત શોધવાના અલગ અલગ ટીમો બનાવીને પ્રયત્ન કર્યા ત્યાર બાદ તારીખ 16 ના રોજ આરોપી દેવાયત દાનભાઈ ખાવડ ક્રાઈબ બ્રાચ માં હાજર થયો હતો અને તેને એ ડીવીઝન પોલીસ માં સોપંવામા આવ્યો છે રીમાન્ડ લેવા ની પ્રક્રિયા હાથ ધરવામા આવશે વધારે પોલીસે જણાવ્યું હતું કે દેવાયત.
ખવડની સાથે રહેલા બે સાગીર હતો જે મારવામાં અને ગાડી ચલાવવામાં સાથ આપી રહ્યા છે તે લોકો ની ઓળખ કરવામાં આવશે અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો તેની પણ પૂછપરછ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસે જણાવ્યું હતુ દરેક આરોપીઓ પોલીસની નજરમાં એક સમાન છે.