બોલિવૂડ ની બોલ્ડ એક્ટર મલાઈકા અરોડા અત્યારના દિવસોમાં સોસીયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહે છે અત્યારે તેઓ તેના OTT શો મૂવિંગ ઈન વિથ મલાઈકા શોને લઈને ચર્ચામાં રહે છે હવે તેના વચ્ચે ફરી એકવાર મલાઈકાના શો સાથે જોડાયેલી એક વીડિયો ક્લિપ સામે આવી છે
અને તે વિડિઓ ક્લીક અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે સામે આવેલ આ વીડિયોમાં મલાઈકા અરોરા નોરા ફતેહી સાથે ખૂબ જ બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી રહી છે અને તેમાં બંને ખુબ જ રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતા નજરે પડે છે સામે આવેલ વીડિયોમાં તમે જોઈ.
શકો છો કે નોરા અને મલાઈકા આ વિડીઓમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરતા જોવા મળી રહ્યા છે અને ડાન્સની વચ્ચે એકબીજા સાથે ખુબ મસ્તી કરી રહ્યાં છે અહીં વિડીઓમાં મલાઈકા અને નોરા છૈયા છૈયા ગીત પર બોલ્ડનેશ ની તમામ હદો પાર કરતા જોવા મળી રહ્યા છે ફેન્સ ને વિડિઓ ખુબ પસંદ આવી રહી છે.
મલાઈકા અરોડા અને નોરા ફતેહીનો આ વીડિયો એટલો સુંદર અને બોલ્ડ છેકે દરેકને આ ડાન્સ કરવા માટે મજબૂર કરી દે અહીં નવાઇની વાત એ છેકે વિડીઓમાં બંનેના ડાન્સમાં જ નહીં પરંતુ બંનેના લુક પણ ફેન્સને ખુબ પસંદ આવ્યું છે બંનેએ ખૂબ જ બોલ્ડ બ્લેક ડ્રેસ પહેર્યો છે અને સિઝલિંગ અને હોટ કેમેસ્ટ્રી બતાવી રહ્યા છે.