Cli
યુક્રેનની આ હસીનાના પાછળ પાગલ છે અનેક બિઝનેસમેન, મોટા ફિગરો જોઈ તમે પણ થસો દિવાના...

યુક્રેનની આ હસીનાના પાછળ પાગલ છે અનેક બિઝનેસમેન, મોટા ફિગરો જોઈ તમે પણ થસો દિવાના…

Bollywood/Entertainment Breaking

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે રશીયા એ યુક્રેન એટેક કર્યો હતો જેમા યુક્રેન સરકાર પડી ભાંગી હતી લાંબો સમય સુધી લડત આપ્યા બાદ યુક્રેન ની ભૂમિ પર ઘણી બધી તબાહી જોવા મળી હતી ઘણા બધા મકાનો ધ્વસ્ત થયા હતા.

અને લોકો રોડ પર રઝડતા જોવા મળ્યા હતા હવે એ વચ્ચે તાજેતરમાં યુક્રેન ની એક મહિલા એ દાવો કર્યો છે કે યુદ્ધ ના નામ પર તેને વિશ્વના ઘણા બધા પુરુષો પોતાની જાળમાં ફસાવવા માગે છે ધ સન મિડીયા રીપોર્ટ અનુસાર યુક્રેનની ઈન્સ્ટાગ્રામ સ્ટાર લુઈશા ખોવાશ્કી નામની હસીનાએ એવો દાવો કર્યો હતો જેને સાંભળીને લોકો સ્પધ બની ગયા છે.

તેને જણાવ્યું હતું કે તેના આકર્ષક શરીરના કારણે તેને આ વિશ્ર્વ ના ઘણા પુરુષો પોતાની જાળમાં ફસાવવા માગે છે આ હસીનાના ઈન્સ્ટાગ્રામ પર 2.6 મીલીયન ફોલોવર છે યુ ક્રેનની રાજધાની ક્રિવમા રહેતી લુઈસા ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તે પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને કારણે સોસીયલ મિડિયા પર ખુબ હાઈ લાઈટ રહે છે.

તેના ફેન ફોલોવર ની વચ્ચે પોતાની કાતીલાના અદાઓ સાથે ની તસવીરોને અને વિડીઓને શેર કરતી આ સુંદર હસીનાએ મિડીયા વચ્ચે આવતા જણાવ્યું હતું કે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયે દુનિયા ભરથી તેને ઘણા બધા પ્રસ્તાવો આવી રહ્યા હતા અનેક અબજોપતિ અને બિઝનેસમેન તેને આ યુદ્ધ ક્ષેત્રમાંથી.

બહાર કાઢી પોતાની સાથે રહેવા માટે વિનંતી કરી રહ્યા હતા અને પોતાની ધર્મ પત્ની બનાવવા માગતા હતા સાથે તેને જણાવ્યું હતું કે યુદ્ધના નામ પર મારી પાછળ કરોડપતિ દીવાના છે અને તેઓ મારા અંગોની બનાવટ અને મારી સુંદરતા પર લોભાઈને મને લગ્ન નો પ્રત્સાવ મોકલી રહ્યા છે પરંતુ હું કોઈને સાચા દિલથી પ્રેમ કરીને જ પસંદ કરીશ.

મારું આ યૌવન મારા ચાહકને નહીં પણ હું જેને ચાહું છું એને જ ન્યોછાવર રહેશે લુઈસા એ જણાવ્યું હતું યુદ્ધ ના નામ પર લોકો તેની નજીક આવવા માંગે છે અને તેની સુરક્ષા માટે દાવા કરી રહ્યા છે લુઈસાએ વધારે એમ પણ જણાવ્યું હતું કે લોકો મને સુરક્ષા આપીને મારા શરીરનો ઉપયોગ કરવા માંગે છે તેઓ ઇચ્છે છે કે હું એમની સાથે રહું અને તેઓ.

મારો ભરપૂર ઉપયોગ કરે વિશ્વ ભરના પુરુષો મારી પાછળ દીવાના છે પરંતુ હું કોઈ એક વ્યક્તિની દીવાની બનીશ તેઓ અમારા દેશના યુદ્ધને એક અવસર તરીકે જોઈ મને ફસાવવા માંગે છે પરંતુ આ દિલ કોઈ એક માટે ધડકી શકે છે દરેક લોકો માટે દિલ ધડકતું નથી કરોડપતિ હોય કે બિઝનેસમેન હું એને જ પ્રેમ કરીશ જે.

મારા મનને પ્રેમ કરે મારા યૌવન ને નહીં લુઈશા એ જણાવ્યું કે હું યુદ્ધમાં રહેવાનો રસ્તો વધારે પસંદ કરીશ લોકો મને પ્રસ્તાવ મૂકી રહ્યા છે કે હું તેમની રૂમ પર રહેવા જાઉં જેનાથી મારી સુરક્ષા થઈ શકે પરંતુ તેમની રૂમ પર મારી સુરક્ષા વધારે જોખમી શકે છે આ યુદ્ધ ના કારણે દેશમાં ઘણું બધું નુકસાન થયું છે હું વધારે.

નુકસાન વેઠવા માગતી નથી અને હું કટ્ટરવાદીઓના જા તીય શોષણ નો ભાગ પણ નહીં બનુ પોતાના મદમસ્ત ફિગર થી લોકચાહના ધરાવતી લુઈશા એ પોતાના દેશમાં રહી ને મોડેલિંગ કરવાનું નક્કી કર્યું છે તે દેશને છોડી કોઈની સાથે રહેવા માગંતી નથી તેને જણાવ્યું કે મારો પ્રેમી મારા દેશનો જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *