આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હ!ત્યા, લૂં!ટના ઇરાદે આવેલા નિગ્રો એ જંબુસરના યુવકને જાહેરમાં જ...

આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હ!ત્યા, લૂં!ટના ઇરાદે આવેલા નિગ્રો એ જંબુસરના યુવકને જાહેરમાં જ…

Breaking

વિદેશમાં ઘણા બધા ભારતીયો અભ્યાસ કરે છે તો કોઈ ધંધાર્થે વિદેશમાં રહે છે જેમાં સૌથી વધારે સંખ્યા ગુજરાતીઓની છે વિદેશમાં વસતા ગુજરાતીઓ ની છેલ્લા સાત મહીનામાં 8 ગુજરાતીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો છે એ વચ્ચે તાજેતરમાં આફ્રિકામાં એ ગુજરાતી યુવકની સરે આમ ગો!ળી મારીને હ!ત્યા કરી દેતો બનાવ સામે આવતા.

સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર ગુજરાતના ભરૂચ જિલ્લાનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી માટે આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો‌ હતો અને તે ત્યાં ફોડર્સ બર્ગ ટાવર માં આવેલી એક મોબાઈલ ની દુકાનમાં નોકરી કરતો હતો સોમવારના રોજ ફોડ્સ બર્ગ ટાવર માં નીગ્રો લૂંટના ઇરાદે ઘુશી આવ્યા હતા.

અને દુકાનદારો અને ગ્રાહકોને બં!ધુક દેખાડી અને ધ!મકી આપી હતી હથી!યાર સાથે આવેલા નિગ્રો ને જોતા નાશભાગ મચી હતી જેના કારણે નીગ્રો એ ફાયરિંગ શરૂ કરી દીધું હતું જે ફાયરિંગમાં જુબેર પટેલ ને ગો!ળી વાગી હતી અને ઘટના સ્થળે જ તેનું દે હાંત થયું હતું સમગ્ર ઘટનાની જાણ થતા જોહાનિસબર્ગ.

પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી જુબેર પટેલ ના મો!તના સમાચાર સાંભળતા જંબુસરમા અરેરાટી વ્યાપી જવા પામી હતી પરીવારજનો આક્રદ કરી રહ્યા હતા આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે આ પહેલા પણ અમેરીકા એટલાન્ટા માં એક મહીના પહેલા આણંદના વતની.

પિનલભાઈ પટેલની લુટારુઓ એ હ!ત્યા કરી હતી તો અમેરીકા માં વસતા અરવલ્લી મેઘરજના દંપતી વલ્લભદાસ અને તેમની પત્ની નિરીક્ષાબેનની તેમના મોટેલ પર ગો!ળી મારી હ!ત્યા કરી દેવાઈ હતી તો ચાર મહીના પહેલા અમેરીકા માં વસતા કડીના ઉટંવા ગામના પટેલ યુવકનુ અમેરીકાના.

સ્ટોરમાં ગો!ળીબાર માં દેહાંત થયું હતું આવી ઘણી ઘટનાઓ વિદેશમાંથી સામે આવી છે જેમાં છેલ્લા સાત મહીનામાં 8 ગુજરાતીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો છે વિદેશ માં વસતા ભારતીયો પોતાની સલામતીની માગં કરી રહ્યા છે જે બાબતે અમેરીકા માં વસતા ભારતીયોએ સરકારને પ્રત્સાવ પણ મોકલ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *