મિત્રો સોશિયલ મીડિયા પર અવનવો વિડીયો વાયરલ થતા રહે છે આવોજ એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે જેમ પતિ પત્નીના પવિત્ર વિશ્વાસ અને પ્રેમના સંબંધોને પતિ દ્વારા તોડવામાં આવ્યો છે મિત્રો વાયરલ આ વીડિયોમાં જે પત્નીએ પોતે બનાવ્યો હતો એમાં પત્ની આજુબાજુના લોકોને.
સાથે લઈને એ સ્થળ પર જાય છે જ્યાં એને માહિતી મળી હોય છેકે એનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે રોજ મળતો હોયછે એ જાતા જ બારણું ખોલેછે તો સામે દ્રશ્ય જોતા એનું હૈયુ તૂટી જાય છે એની લાગણીઓ છિન્ન ભિન્ન થઈ જાય છે એનું પતિ અર્ધન!ગ્ન હાલતમાં માત્ર ચડ્ડી પહેરીને બેડ પર કોઈ અજાણી.
સ્ત્રી સાથે કામવાશના માં મગ્ન દેખાયછે આ જોતા પત્ની એ સ્ત્રીને હાથ પકડીને ઊભી કરે છે અને કહે છે તેની સાથે લગ્ન કરેલા છે શુંછે તારું નામ તું આને ઓળખે છે એમ કહીને કહે છેકે તારા જેવી કેટલી છોકરીઓના સાથે આને અવૈધ સંબંધોછે એ માત્ર મારી જિંદગી નહીં તારી જિંદગી પણ ખરાબ કરે છે.
એમ કહીને એ છોકરીને ખૂબ બોલે છે મિત્રો વાયરલ વીડિયોમાં એનો પતિ કાંઈ જ બોલતો નથી એ પોતાના કપડા પહેરતો જણાય છે મિત્રો આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે વિડીયો ક્યાંનોછે એ અમારી પાસે માહિતી નથી પરંતુ પતિ પત્નીના સંબંધોને વેરવિખેર કરતા પહેલા પરિવારનો વિચાર અવશ્ય કરજો.