ઉત્તર પ્રદેશના અલીગઢ વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારી ખબર સામે આવી છે અહીંયા એક પતિ ને રાતના ખાવામાં મટન ના મળતા પતિ જલ્લાદ બની ગયો અને ચાકુની ધાર તેજ કરી પોતાની પત્ની ની ત્રણ બાળકોની સામે ગળું કા!પીને નિર્મમતાથી હત્યા કરી નાખી બાળકોને.
રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને પાડોશી એ આરોપી પતિને પકડી અને પોલીસને સોંપી દીધો આરોપી પતિનું નામ સગીર છે અને તેની પત્ની નું નામ ગુડ્ડુ હતું બંનેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા ત્રણ દિકરીના માતા પિતા બન્યા બાદ પણ.
બંને વચ્ચે નાની મોટી બાબતો માં ઝગડાઓ ચાલતા હતા સગીર પ્રાઈવેટ કંપની માં નોકરી કરે છે આ ઘટના વિશે આઠ વર્ષની મોટી દીકરી જણાવ્યું હતું કે રવિવારના દિવસે તેઓ ઘેર હતા આ દરમિયાન અબ્બુ નોકરી પરથી ઘેર આવ્યા એ ખાવામાં ઈંડા નુ શાક બનાવ્યું હતું.
‘ઘરમાં મટન નહોતું જેના કારણે અબ્બુ નારાજ થઈ ગયા અને તેઓ ગુસ્સો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું બજાર જઈને લઈ આવી હોય તો જેના પર અમ્મીએ જણાવ્યું કે કામ કરવામાં મોડું થઈ ગયું હતું ઘરે કોઈ નહોતું જેના કારણે તે બહાર જઈ શકી નહીં આજે આ ખાઈ લો કાલે બનાવીશું.
આ વાતમાં બંને વચ્ચે ઝઘડો થયો અને અબ્બુએ અમ્મીના ગળા પર ચાકુ મારી દીધુ અને તડપી તડપીને અમ્મી નું કરુણ નિધન થયું પાડોશી એ ઘટના બાદ પહોંચીને આરોપી પતિને પકડી પોલીસને જાણ કરી વિસ્તારના પોલીસ વડા કુલદીપસિંહ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને.
આરોપીને પકડી લીધો મૃતક ગુડ્ડુ ના પિતા ઝહીર ખાને પોતાના જમાઈ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી જેના પર પોલીસ કાર્યવાહી કરી રહી છે’ઘરમાં મટન નહોતું જેના કારણે અબ્બુ નારાજ થઈ ગયા અને તેઓ ગુસ્સો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું બજાર જઈને લઈ આવી હોય તો જેના પર અમ્મીએ.
જણાવ્યું કે કામ કરવામાં મોડું થઈ ગયું હતું ઘરે કોઈ નહોતું જેના કારણે તે બહાર જઈ શકી નહીં આજે આ ખાઈ લો કાલે બનાવીશું આ વાતમાં બંને વચ્ચે ઝઘડો થયો અને અબ્બુએ અમ્મીના ગળા પર ચાકુ મારી દીધુ અને તડપી તડપીને અમ્મી નું કરુણ નિધન થયું પાડોશી એ ઘટના બાદ.
પહોંચીને આરોપી પતિને પકડી પોલીસને જાણ કરી વિસ્તારના પોલીસ વડા કુલદીપસિંહ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને આરોપીને પકડી લીધો મૃતક ગુડ્ડુ ના પિતા ઝહીર ખાને પોતાના જમાઈ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી જેના પર પોલીસ કાર્યવાહી કરી રહી છે.