Cli

મેગીમાં વિમલ નાખીને ખુબ મજાથી ખાઈ ગયો આ યુવક વિડિઓ થયો વાયરલ…

Ajab-Gajab Breaking

સોસીયલ મીડિયામાં તમને એકથી એક વિડિઓ વાયરલ થતા જોવા મળતા હોય છે જેમાંથી તમને ખાવાના પણ આજકાલ અનેક વિડિઓ જોવા મળતા હોય છે લોકો આજકાલ ખાવાના પણ નવા નવા અનુભવ કરતા હોય છે પરંતુ અહીં એક યુવકે મેગી સાથે એવો અનુવભ કર્યો છે જેણે તમામ હદો પાર કરી દીધી છે.

હાલમાં એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે તેને જોઈને દરેકને ગુસ્સો આવી રહ્યો છે અને વિડીઓમાં તેને યુવક ખુબ મસ્તીથી ખાઈ રહ્યો છે હકીકતમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા એક વ્યકિએ મેગીને વિમલ પાન મસાલા સાથે મિક્સ કરીને ખાઈ લીધી વિડીઓમાં જોઈ શકાય છેકે એક યુવકે એકટીવા પર બેઠો છે અને.

હાથમાં મેગીની ડીસ છે મેગીની ડીસમાં યુવક વિમલ પાન મસાલા નાખીને ખાવા લાગે છે વિડીયો ઈન્દોર નો બતાવાઈ રહ્યો છે અને આ વ્યક્તિનું નામ રોહિત ચૌહાણ છે રોહિત એક બાઈક પર પાર્કિંગ એરિયામાં બેઠેલ છે અને તેને ગમતી વિમલનું પેકેડ તોડીને મેગીની ડીસમાં નાખે છે અને પછી તેને મિક્સ કરીને કરીને ખાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *