પ્રેમને કોઈ ઉંમરના બંધનો નડતા નથી નથી નડતી અમીરી ગરીબી પ્રેમ તો પ્રેમ છે તમે ગોવિંદાની ફિલ્મમાં જોયું હશે કે ગોવિંદા અભિનેત્રી ના ઘર પર નોકર બનીને તેનું દિલ જીતી લેછે એવી જ તાજેતરમાં વાસ્તવિક ઘટના સામે આવી છે જેમાં 55 વર્ષના નોકરે 22 વર્ષની સ્વરૂપવાન શેઠાણી સાથે લગ્ન કરી લીધા આ અનોખી.
લવસ્ટોરી પાકિસ્તાની યુ ટ્યુબર શૈયદ બાસીત અલીએ શેર કરી હતી જેમાં રફિક નામનો 55 વર્ષનો વ્યક્તિ 22 વર્ષની સુંદર આલીયા ને એક રીક્ષામાં મળ્યો હતો આલીયા ની સુદંરતા જોઈ રીક્ષામાં એક બિજો યુવકે એની છેડતી કરી એ સમયે રફીકે એ યુવકને ફટકાર્યો ત્યારબાદ રફીકે પ્રેમ ભરી નજરે આલીયા સામે જોયું પણ આલીયા એ.
રફીકને ગાલે તમાચો મારી દિધો બંને ત્યાંથી છુટા પડ્યા રફીક અને આલીયા નો સંજોગવસાત ઘણી જગ્યાએ ભેટો થયો રફીક આલીયા ને ખુબ પ્રેમ કરવા લાગ્યો તે એના માટે કાંઈપણ કરવા તૈયાર હતો તેને આલીયા ની નજરમાં સારો સાબિત થવા ઘણી યુક્તિઓ અજમાવી તેના મનમાં માત્ર આલીયા નો પ્રેમ હતો અને.
તેના માટે માત્ર સમર્પણની ભાવનાઓ આખરે તેને આલીયા ના ઘેર આવીને નોકરી માંગી એને કહ્યુંકે હું રશોઈ સારી બનાવુ છું કોઈપણ પગાર આપો હું નોકરી કરીશ આલીયાએ એને નોકરી પર રાખ્યો આલીયા ની ફરમાઈશ પુરી કરવા પ્રથમ વાર તેને મટન હાંડી બનાવી અને રફીકના મટન પર આલીયા મોહી ગઈ.
બંનેની લવસ્ટોરી આગળ વધી અને જગતના તમામ બંધનો તોડીને આલીયા એ રફીક સાથે નિકાહ કર્યા આજે રફીક ઘરનું તમામ કામ કરી આલીયા ને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરે છે રફીક અને આલીયા સુખમય જીવન વ્યતીત કરવા લાગ્યા મિત્રો આ લવસ્ટોરી વિશે આપનો શું અભિપ્રાય છે.