એતો તમને ખબર હશે કે સીધુ મોસેવાલાનું સોસીયલ મીડિયા હવે ખુદ સિંધુના પિતા અને એમની ટિમ સંભાળે છે સિંધુના પિતાએ જણાવ્યું હતું જે મારે કોઈ પણ બયાન આપવાનું થશે તો સિંધુનાસોસીયલ મીડિયા નેટવર્ક દ્વારા જ આપીશ પરંતુ હવે આજે સિંધુના જન્મદિવસ નિમિતે આજે સિંધુના સોસીયલ મીડિયા નેટર્વક.
પર એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે જ્યાં સિંગરના માતા પિતા સાથે વિતાવેલ એ યાદો શેર કરીછે જે તસ્વીર અને વિડિઓ સાથે શેર કરી છે અહીં વિડિઓ સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે વિડિઓ સામે આવતાજ ફેન્સ ભાવુક થઈને કોમેંટ કરી રહ્યા છે વિચારો એ માતા પિતા પર શું વીત્યું હશે.
જેણે બાળપણથી ઉછેરીને મોટો કર્યો અને આવી ઘટના ઘટઈ અહીં વિડીઓમાં બેકગ્રાઉન સિંધુનું જ મુકવામાં આવ્યું છે ગીત મેનુ લગદા વાગી રહ્યું છે વિડીઓમાં કેટલીક તસ્વીર એવી પણ છે જેમાં માતા પિતાનો ખુબ પ્રેમ જોવા મળી રહ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.