WWE ના મશહૂર રેસલર ધ ગ્રેટ ખલીએ ટોલ કર્મચારીને જોરદાર થપ્પડ ફટકારી દીધી ટોલ કર્મચારીઓ નું કહેવું છેકે એમણે માત્ર ખાલી જોડે એમની આઈડી કાર્ડ માંગ્યું હતું જેના પર ખલી ભડકી ગયા અને એમણે એક ટોલ કર્મચારીને થપ્પડ મારી દીધી જયારે ખલીનું કહેવું છેકે કર્મચારી કારમાં ઘૂસીને ફોટો પડાવાની જીદ કરી રહ્યા હતા.
ના પાડવા છતાં તેઓ કારની અંદર ઘૂસીને ફોટો પડાવવા લાગ્યા મામલો એટલો વધી ગયો કે ટોલ કર્મચારીઓ એ ખલીની કારને ચારે બાજુથી ઘેરી લીઘી તેના બાદ ટોલ કર્મચારીઓ એ ખલી પર ગુંડાઈ બતાવી અને એમણે વાંદરા સુધી કહ્યું ટોલ કર્મચારીઓ એ ખલીને કહ્યું બધી રેસલિંગ ભુલાવી દઇશુ તેના બાદ ત્યાં પહોંચેલ પોલીસે.
જેમતેમ કરીને ખલીને ત્યાંથી કઢાવ્યા વિડિઓ ક્યાંનો છે માહિતી સામે નથી આવી પરંતુ અત્યારે ખલીનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિઓ સામે આવ્યા બાદ લોકોનું કહેવું છેકે જેણે આ દેશનું ગૌરવ વધાર્યું છે તેની સાથે આવો વ્યવહાર કરવો યોગ્ય નથી આ મામલે તમે શું કહેશો.