બૉલીવુડ સ્ટાર મલાઈકા અરોડાની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થતી રહે છે તેના બેક લુકને લુકને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચા થતી રહે છે મલાઈકાની તસ્વીરોમાં એમનું બો!લ્ડ લુક હંમેશા જોવા મળે છે પરંતુ હવે મલાઈકાની નવી કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં મલાઈકા અલગજ લુકમાં.
જોવા મળી રહી છે મલાઈકાનું આ નવું લુક ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યું છે તેમના આ લુકના ખુબજ વખાણ થઈ રહ્યા છે મલાઈકાની આ તસ્વીરને લઈને સોસીયલ મીડિયામાં અલગ અલગ કોમેંટ જોવા મળી છે જેમાં કેટલાક યુઝરે પસંદ કરી છે જયારે કેટલાક યુઝરોએ મલાઈકાની આ તસ્વીર જોઈને ટ્રોલ કરી રહ્યા છે.
અહીં એક યુઝરે મલાઈકાને ટ્રોલ કરતા કહ્યું પેન્ટ ક્યાં ગયું મલાઈકા મેડમ મલાઈકાએ આ દરમિયાન અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી જેમાં ક્યારેક બેક સાઈડ તો ક્યારે ફ્રન્ટ સાઈડમાં મલાઈકાની આ તસ્વીર સામે આવતા લોકોએ મલાઈકાને કેટલીક ગંદી કોમેંટનો પણ સામનો કરવો પડ્યો હતો મિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.