એક એન્જીનીયર જેને ભવિષ્યમાં શું કરવું તેનું કોઈ જ્ઞાન ન હતું પરંતુ એક જ્યોતિષે તેને એક ક્ષેત્રમાં બિઝનેસ કરવાની સલાહ આપી અને તેની ભિવિષ્યવાણીનું પરિણામ આજે પુનિત કરોડપતિ છે પહેલા જ્યોતિષ એમજ જોવાતું હતું તેનું ઓનલાઇન કોઈ પ્લેટફોર્મ ન હતું એટલે એસ્ટ્રોટેકે તેના માટે એક મંચ તૈયાર કર્યું.
અત્યારે તે જ્યોતિષની સૌથી મોટી કંપની છે એસ્ટ્રોટેક આજે રોજના લગભગ 41 લાખ રૂપિયા કમાય છે અને શું તમને ખબર છે એસ્ટ્રોટેક એક જ્યોતિષની ભવિષ્યવાણીનું પરિણામ છે પુનિત 2015માં મુંબઈની એક આઇટી કંપનીમાં એન્જીનીયર તરીકે કામ કરતા હતા પરંતુ તેમને ખુદનું કંઈક કરવું હતું.
એટલે એમણે એ નોકરી છોડી ત્યારે એમને શું કરવું તે સુજતું ન હતું ત્યારે એમના એક મિત્રે જ્યોતિષને બતાવાનું કહ્યું ત્યારે પુનિતે વિચાર્યું કે એક શિક્ષિત માણસ એ બધામાં વિશ્વાસ ન કરે પરંતુ મિત્રે સમજાવ્યા અને જ્યોતિષ પાસે ગયા જ્યોતિષે કહ્યું તમે 2 વર્ષ સુધી એક કમ્પની ચલાવશો અને એ કંપની બંદ કરી દેશો કારણ તમારો મિત્ર સાથ છોડી દેશે પછી તમે.
ખુદનું કરશો ત્યારે સફળતા મળશે પરંતુ પુનિતે તેના પર વિશ્વાસ ન થયો પરંતુ હકીકતમાં 2 વર્ષ બાદ એવુજ થયું ત્યારે પુનિતને જ્યોતિશની આગાહી કરી હતી હવે એ બધું પુનિતને યાદ આવ્યું અને એમાં રસ જાગ્યો પુનિતે એસ્ટ્રોટેક એટલે કે જ્યોતિષ પર કામ શરૂ કર્યું એક કંપની બનાવી ઓનલાઇન અને તેમાં સફળતા મેળવી આજે મહિને કરોડોનું ટર્નઓવર પુનિત કરે છે.