ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું સમર્થન કરવા હવે એ સ્ટાર સામે આવી રહ્યા છે જેની આશા કોઈને ન હતી અક્ષય કુમારથી લઈને આર માધવન રિતેશ દેશમુખ પરેશ રાવલ અને કંગના રાણાવત સહિત કેટલાય મોટા એક્ટર આ ફિલ્મ પ્રત્યે પોતાનો પ્રેમ વર્ષાવી ચુક્યા છે હવે આ લિસ્ટમાં વરુણ ધવનનું પણ નામ જોડાઈ ગયું છે.
પરંતુ વરુણ ધવને ફિલ્મની પ્રંશસા કરતા જે વાત કરીછે તે બોલીવુડના મોટા મોટા એક્ટરને પણ કાંટાની જેમ વાગી શકે છે વરુણ ધવને પોતાની પોસ્ટમાં આ ફિલ્મની પ્રશંસા કરતા લખ્યું છેકે અત્યાર સુધીની બનાઈ ગયેલ સૌથી મુશ્કેલ હિટ ફિલ્મો માંથી એક જો હેરાન કરી દે તેવું પ્રદર્શન કર રહી છે બધા ટેક્નિશિયને.
શાનદાર કામ કર્યું છે અહીં આ ફિલ્મ માટે અનુપમ ખેર બધા એવોર્ડ માટે હકદાર બને છે દર્શન કુમાર પલ્લવી જોશી મિથુન સર અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી તમને બધાને પ્રણામ વરુણની આ પ્રશંસા સાંભળીને કદાચ બોલીવુડના કેટલાય એક્ટરને મરચું લાગશે કારણ કે વરુણે અનુપમ ખેરને દરેક.
એવોર્ડ માટે દાવેદાર બતાવી દીધા છે અહીં બધા જાણે છેકે મોટા મોટા એવોર્ડ શોમાં કેવા કેવા સ્ટારને એવોર્ડ એવામાં આવે છે અહીં ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયા પહેલા એક્ટરને કોઈ સાથ આપવા તૈયાર ન હતું કોઈ તેને પ્રમોટ નતું કરી રહ્યું આજે એજ ફિલ્મની પ્રશંસા કરવા માટે સ્ટારોની લાઈનો લાગી છે.