સાઉથ ફેમસ અભિનેત્રી મહાલક્ષ્મી આ દિવસોમાં પોતાના બીજા લગ્ન ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે ગયા વર્ષે જ મહાલક્ષ્મીએ ફિલ્મ પ્રોડ્યુસર રવીન્દ્ર ચંદ્રશેખરન સાથે લગ્ન કરી ને ફેન્સ ને ખુશખબર આપી હતી પરંતુ આ લગ્ન પર ઘણા બધા લોકો મજાક બનાવતા જોવા મળે છે પરંતુ એ લોકો.
મહાલક્ષ્મી ની જીવન કહાની થી અજાણ છે મહાલક્ષ્મી એ ચેલ્મે મુથનાઈ મુદીચી ઈરુ મલાલર જેવી ઘણી બધી ટીવી સીરીયલ માં કામ કર્યુ
આ દરમિયાન મહાલક્ષ્મી એ અનિલ નેરેદિમીલ્લી સાથે લગ્ન કર્યા પરંતુ અનિલ એ વાત છુપાવી હતી કે તે પહેલાથી પરણીત થતો અને એક બાળકનો પિતા પણ હતો.
આ દરમિયાન સાઉથની ટીવી સીરીયલ અભિનેત્રી જય શ્રી એ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અભિનેતા ઈશ્ર્વર અને મહાલક્ષ્મી સાથે અવધ સંબંધો છે જેના કારણે મહાલક્ષ્મી અને તેનો પતિ અનિલ છુટા પડ્યા અને આ દરમીયાન મહાલક્ષ્મી ના જીવનમાં પ્રોડ્યુસર રવિન્દ્ર આવ્યો અને તેને મહાલક્ષ્મીને.
તેના દુઃખી જીવનમાંથી બહાર કાઢી ભારેખમ શરીર અને કાળો રંગ પણ મહાલક્ષ્મી ને પોતાના જીવન ના એ પડાવ માં ખુબ જ પસંદ આવ્યો તેને દિલથી પસંદ કરી પ્રોડ્યુસર રવિન્દ્ર સાથે લગ્ન કરી લીધા અને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ નો કાફલો પોતાની પત્ની મહાલક્ષ્મી માટે ખડકી દિધો આજે મહાલક્ષ્મી માત્ર અભિનેત્રી નહીં પણ ફિલ્મ પ્રોડ્યુસર પી પત્ની.
બની વૈભવી આલીશાન હવેલીમાં રાજ કરી રહી છે તેના લવ લાઈફ અને લગ્ન જીવનમાં ભંગાણ બાદ તેને રવિદ્વ એ આશરો આપી પોતાના રુદીયાની રાણી બનાવી ને તેના દિલમાં જગ્યા આપી સોશિયલ મીડિયા પર આ જોડી ખૂબ જ વાયરલ છે લોકો આ જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આ જોડી ખૂબ જ ચર્ચાઓમાં જોવા મળે છે.