Cli
લગ્ન બાદ કેટલી બધી બદલાઈ ગઈ છે અભિનેત્રી કિયારા અડવાની, જુવો...

લગ્ન બાદ કેટલી બધી બદલાઈ ગઈ છે અભિનેત્રી કિયારા અડવાની, જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન બાદ મુંબઈ પરત આવી ગયા છે પોતાના લગ્નની ખુશીની વ્યક્ત કરવા માટે તેઓ સૌપ્રથમ એરપોર્ટ થી ઉતરી અને સીધા જ મીઠાઈઓના બોક્સ લઈને મીડિયા અને પેપરાજી ના કર્મચારીઓ ને આપવા માટે પહોંચ્યા હતા સેલિબ્રિટી અને ફિલ્મી કલાકારો ની.

આગળ પાછળ ભરીને હંમેશા તેમના જીવનને લોકો સુધી પહોંચાડતા મીડિયા અને પેપરાજીનો તેઓ આદર કરે છે મિઠાઈઓના બોક્સ ની વહેંચણી કરતા સિદ્ધાર્થ મુલ્હોત્રા અને કિયારા અડવાણી ખૂબ જ ખુશ જોવા મળતા હતા આ દરમિયાન સફેદ કુર્તા પાયજામા સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળતા હતા તો પીળા રંગના પંજાબી ડ્રેસમાં.

કિયારા અડવાની ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી મહત્વની વાત એ હતી કે કિયારા અડવાણી લગ્ન બાદ ઘણી બધી બદલાયેલી જોવા મળતી હતી ખુલ્લા વાળ લાઈટ મેકઅપ અને માથામાં પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાના નામનું સિંદૂર અને તેમના નામનું મંગલસૂત્ર પહેરીને પારંપરિક સંસ્કૃતિ સભ્યતા ની.

આગવી ઓળખ આપતી કિયારા અડવાણી ને જોતા લોકો ખુશ થયા હતા લગ્ન બાદની આવેલી આ તસવીરો અને વિડીઓ લોકો ખુબ પસંદ કરી શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી સફળતા મેળવનાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરી ના રોજ પરીવારજનો.

અને સગાંસંબંધીઓ ની હાજરીમાં અગ્નિની સાક્ષી એ સાત ફેરા લીધા હતા અને બંનેએ પોતાના લગ્નજીવનની શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓ દિલ્હી સિદ્ધાર્થ વડોદરાના ઘેર પહોંચ્યા અને ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા છે તેઓ લગ્નની પાર્ટીનું આયોજન કરશે જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સહીત વિશેશ સેલિબ્રિટીઓ ને નિમંત્રણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *