Cli

અસલી માંની ઓળખાણ સાઉથ ની એક્ટર કાજલ અગ્રવાલે કરાવી દીધી…

Bollywood/Entertainment Breaking

સાઉથ સિનેમાથી બૉલીવુડ સુધી પોતાના અભિનયનો જલવો બતાવનાર કાજલ અગ્રવાલ પર માં બન્યા બાદ વધુ નૂર આવી ગઈ છે કાજલ માં બન્યા બાદ પહેલીવાર લોકો સામે આવી છે અને આવતાજ લોકોનું દિલ જીતી રહી છે લગભગ પુરા દેશની અલગ અલગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચુકી કાજલ અગ્રવાલના.

ફેન્સ દરેક શહેર દરેક રાજ્યોમાં જોવા મળે છે એમના કરોડો ફેન્સ છે કાજલે પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે અને એ તસ્વીરોમાં કાજલ ખુબ સુંદર લાગી રહી છે કાજલના ચહેરાની માસુમિયત લોકોના દિલમાં ઉતરી આવી છે કાજલની આ તસ્વીર પર હજારો લોકો કોમેંટ કરીને પ્રસંસા.

કરતા થાકી રહ્યા નથી કાજલ અગ્રવાલે 2020 માં બિઝનેશમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા બાદ ગયા દિવસોમાં જ એક મસ્ત બાળકને જન્મ આપ્યો છે પ્રેગનન્સી દરમિયાન પણ કાજલ દરેક બાજુ છવાઈ રહી ક્યારેક પોતાના બેબી બમ્પની લોકો પ્રસંસા કરી તો ક્યારે તેની ગોદ ભરાઈ તસવીરોએ લોકોને દીવાના કર્યા.

પરંતુ ફિલ્મોથી દૂર રહ્યા છતાં કાજલના ફેન્સે એમનો સાથ નથી છોડ્યો પરંતુ અત્યારે લોકોનો પ્રેમ કાજલ પ્રત્યે વધારે વધી ગયો હવે એકવાર ફરીથી કાજલ બાળકને જન્મ આપ્યા પછી પાછી ફરી છે અને હવે તેની આગળ ફિલ્મોની લાઈન લાગી છે કાજલના ફેન્સ એમને હવે જલ્દીમાં જલ્દી ફિલ્મોમાં જોવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *