Cli
દેવાયત ખાવડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસે કર્યો મોટો ખુલાસો, જાણો શું સજા થશે...

દેવાયત ખાવડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસે કર્યો મોટો ખુલાસો, જાણો શું સજા થશે…

Breaking

ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દસ દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે રાજકોટ સરેશ્વર ચોક નજીક છ ડિસેમ્બરના રોજ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો અને દસ દિવસથી પોલીસની નજરોથી ભાગતા ફરતા હતા એ વચ્ચે મયુર સિંહ રાણા ના પરિવારજનો કમિશનર કચેરી.

સાથે ઘણા બધા આવેદનપત્ર આપ્યા પરિવારે સતત ન્યાયની માગણી કરી અને છેલ્લે વડાપ્રધાન મોદીજીને પત્ર મોકલતા દેવાયત ખાવડને રેલો આવ્યો હતો અને દેવાયત ખાવડ પોલીસ સામે હાજર થવા દોડી પહોંચ્યો હતો યાર બાત તેને પોલીસને અને મિડીયાને જણાવ્યું હતું કે સમય આવે ત્યારે હું બધું જણાવીશ.

એ વચ્ચે તાજેતરમાં રાજકોટ એ ડીવીઝન પોલીસે મિડીયા સામે કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે પોલીસે આ ઘટના ની વિગતવાર તપાસ હાથ ધરી છે જે દેવાયત ખાવડ ની સાથે આ ઘટના માં સામેલ હતા તેમના નામ જાણવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જરુર પડશે તો અમે રીમાન્ડ પણ મુકવાના છીએ.

દેવાયત દાનભાઈ ની પુછપરછ હાથ ધરવામાં આવી છે તેની સાથ જે વ્યક્તિ મારતો હતો અને જે સ્વિફ્ટ કાર ચલાવીને આવ્યો હતો આ કોણ છે પહેલા એ નામો સામે લાવી એમની ધડપકડ કરવામાં આવશે અને આ ઘટના ને શા માટે અંજામ આપ્યો એ પુછપરછ કરવામા આવી રહી છે તેના મોબાઈલ ની.

કોલ રેકોર્ડ પર થી પણ આ ડીટેલ મેળવી મૌખીક પુછપરછ કરીને ના જણાવતાં રીમાન્ડની રજુઆત પણ પોલીસ જરુર કરશે પોલીસે સતત આ આરોપીની પકડવાની કામગીરી હાથ ધરી હતી એ વચ્ચે દેવાયત ખાવડે ક્રાઈમ બ્રાચ સામે સમર્પણ કર્યું હતું અને તેને રાજકોટ એ ડીવીઝન પોલીસે.

પકડીને જેલના સળીયા પાછડ ધકેલી દિધો છે જેટલા નામ આ ઘટનામાં સામે આવશે એટલા નામ અને માહીતી અમે મિડીયા સામે આપીશું હાલ કાર્યવાહી ચાલુ છે એમ જણાવીને પોલીસે પિડીત પરીવારને ન્યાય આપી નિષ્પક્ષતા થી તપાસ કરવાની ખાતરી આપી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *