Cli

શાહરૂખના ઘરને ઉડાવી દેવાની ધ!મકી આપવાવાળા શખ્સની પોલીસે કરી ધરકપડ જાણો સમગ્ર મામલો…

Bollywood/Entertainment Breaking

શાહરુખ ખાનના બંગલો મન્નતને ઉડાવી દેવાની ધ!મકી આપનાર શખ્સની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે શખ્સે પોલીસ સ્ટેશનમાં કરીને કહ્યું હતું તે શાહરૂખનું ઘર મન્નતને લગાવીને ઉડાવવાનો છે વાત સાંભળીને પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે મોડું કર્યા વગર આ વાતની જાણકારી શાહરુખની સિક્યુરિટીને આપી.

તે સાંભળીને મન્નતમાં લોકોની પગ તળેથી જમીન સરકી ગઈ મન્નતની અંદરની સિક્યુરિટીને ફટાફટ ટાઈટ કરવામાં આવી અને પોલીસની એક ટિમ પણ શાહરૂખના ઘરની બહાર ઉભી કરી દેવાય હુ!મલાની ધ!મકી આપનાર શખ્સે શાહરૂખના બાંગ્લા સહિત મુંબઈની અલગ અલગ જગ્યાઓમાં બ્લા!સ્ટ કરવાની ધ!મકી આપી હતી.

પોલીસે ત્યારબાદ એ ફોનને ટ્રેસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ફોન મધ્યપ્રદેશના જબલપુરથી આવ્યો છે મોડું કર્યા વગર બહુ મહેનત બાદ જબલપુરથી જીતેશ ઠાકુર નામના શખ્સની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું કે જીતેશ તો ધ!મકી આપવામાં માહિર છે ધ!મકીઓ આપવાના મામલામાં તેનો રેકોર્ડ બહુ જૂનો છે.

જીતેશ ન!શો કરે છે પછી ક્યારેક મુખ્યમંત્રી હેલ્પલાઇનમાં ફોન કરીને મુખ્યમંત્રી આવાસને ઉડાવવાની ધ!મકી આપે છે ક્યારેક 100 નંબરમાં ફોન કરીને આતં!કવાદી હુમ!લાની ધ!મકી આપે છે અત્યારે તો જીતેશની ધરપકડ કરી છે હવે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે હવે જોવાનું રહ્યું ન!શો કરીને ધમ!કી આપનાર આ શખ્સને જજ શું સજા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *