Cli

નિકી તંબોલીની હોટ તસ્વીર પર ફેન્સનું આવી ગયું દિલ શેર થતાંજ વાયરલ થઈ તસ્વીર..

Bollywood/Entertainment Breaking

નિકી તંબોલીએ પોતાના ફેશન સેન્સના કારણે એકવાર ફરીથી લોકોનું ધ્યાન દોર્યું છે નિકીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જણાવી દઈએ નિકી તંબોલી એક ફેશનિસ્ટા છે તેઓ ઘણીવાર પોતાના ખુબસુરત ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કરતી રહે છે એવામાં હાલમાં તેનીં કેટલીક લેટેસ્ટ તસ્વીર શેર કરી છે.

નિકી તંબોલીએ ગઈ કાલે તેની કેટલીક તસ્વીર શેર કરી છે તેની એ તસ્વીરમાં માત્ર 2 કલાક માંજ 70 હજારથી વધુ લાઈક આવી ગયા હતા નિકીએ ફોટો શેર કરતા મજેદાર કેપશન પણ લખ્યું છે કેપશન લખતા કહ્યું ક્યૂટ પરંતુ અંદરથી ડેવિલ એક્ટરની આ ફોટો પર ફેન્સ ક્યૂટ ગોર્જીયસ ખુબસુરત લખીને પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે.

નિકી તંબોલીએ મોતીઓથી ચમકદાર એક ખુબસુરત ડ્રેસ પહેરી છે ફોટોમાં નિકી ખુલા વાળ સાથે પોતાના આઉટફિટમાં સુંદર લાગી રહી છે નિકીની આ તસ્વીર પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે તેની આ તસ્વીરને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *