Cli

ગુડલક ની એક્ટર જાનવી કપૂર હદથી વધારે ડીપ વાળું ગૌણ પહેરીને પહોંચતા વાયરલ થયા ફોટો…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર જાનવી કપૂર તેના લેટેસ્ટ ફોટોશૂટ લઈને ચર્ચામાં આવી છે એક્ટરના લાખો ફેન્સ તેની એક ઝલક જોવા માટે તરસતા હોય છે જાનવી કપૂર હાલમાં તેની ફિલ્મ ગુડલક જેરીને લઈને ચર્ચામાં છે હાલમાં તેની આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ થઈ એક્ટરની આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે.

આ ફિલ્મની રિલીઝ બાદ જાનવી કપૂરને પાપરાઝી એ સ્પોટ કરી કેમરા સામે પોઝ આપતી જાણવી કપૂર કલરફુલ ગાઉનમાં જોવા મળી હતી તેનું આ સ્લીવ્સ ગાઉન આ એક્ટર જાનવીની સુંદરતામાં વધારો કર્યો હતો જાનવી એ પહેરેલા આ ગાઉનની ડિઝાઇન પણ સુંદર હતી ફેન્સને એક્ટરનો આ લુક ખુબ પસંદ આવ્યો.

જાનવી કપૂર જલ્દી વરુણ ધવન સાથે ફિલ્મ બવાલ માં જોવા મળશે આ ફિલ્મ આવતા વર્ષે 2023 માં રિલીઝ થવાની છે અને આ ફિલ્મનું સિડ્યુલ વિદેશમાં પૂરું કરવામાં આવ્યું ગયા દિવસોમાં જ જાનવી કપૂર સારા અલી ખાન સાથે કોફી વિથ કરણ સીઝન 7 માં સામેલ થઈ હતી ત્યારે પણ પોતાના પર્શનલ મજેદાર ખુલાસા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *