Cli
એક માત્ર ગુજરાત નો એવો કિલ્લો જ્યાં 300 ફુટ ઉંડા ખાડામાં મગરો કરતા હતા રક્ષા, જાણો કિલ્લા વિશે અને જુઓ તસ્વીર...

એક માત્ર ગુજરાત નો એવો કિલ્લો જ્યાં 300 ફુટ ઉંડા ખાડામાં મગરો કરતા હતા રક્ષા, જાણો કિલ્લા વિશે અને જુઓ તસ્વીર…

Breaking

ગુજરાતમાં સંસ્કૃતિ સભ્યતાનો વારસો આજે પણ અકબંધ જોવા મળે છે વર્ષો પહેલાંની કોતરણી શીલાલેખો રાજમહેલો અને પૌરાણીક કિલ્લાઓ આજે પણ વર્ષો પહેલાના ઈતીહાસની અનોખી ઝાંખી કરાવે છે ગુજરાતમાં એક એવો કિલ્લો પણ છે જ્યાં રક્ષા માટે મગરો ને રાખવામાં આવતા હતા જે જાણતા લોકોને અચરજ લાગી શકે છે.

પરંતુ ગુજરાતમાં જુનાગઢ ના પુર્વમાં આવેલો ઉપરકોટ કિલ્લાએ પોતાની ભવ્યતા આજે પણ જાળવી રાખી છે ઉપરકોટ કિલ્લો 2300 વર્ષથી પણ વધારે જૂનો છે આ કિલ્લામાં 20 મીટરની ઘણી દીવાલો આવેલી છે જે દીવાલો ની અંદર 300 ફુટ ઉંડો નો ખાડો હતો આક્રમણ કારો થી કિલ્લાની અંદર રહેલા લોકોની રક્ષા કરવા માટે આ સુંદર રચના તૈયાર કરવામાં આવી હતી.

જે ખાડામાં મગરો ને રાખવામાં આવતા હતા શરૂઆતમાં મૌર્ય શાશન કાળ દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગીરનારની તળેટીમાં કરવામાં આવી હતી તે ગૃપ્ત સામ્રાજ્ય સુધી મહત્વ નું રહ્યું હતું ત્યારબાદ સૌરાષ્ટ્ર વિસ્તાર ની રાજધાની મૈતક કાળ દરમિયાન જુનાગઢ થી વલભીમાં શાશન ખસેડતા નગર નું મહત્વ સમાપ્ત થયુ હતું.

ઈસ 875 માં ચુડાસમા વંશે જુનાગઢ ની આજુબાજુ ચાવડા વંશના શાસકો પાસે થી વથંલી પર ચડાઈ કરી ને કબ્જો મેળવતા ચુડાસમા વંશનુ શાસન સ્થાપ્યું હતું આ દરમિયાન ઈશ 940 થી 982 ચુડાસમા વંશનુ શાસન અસ્તિત્વ માં આવતા ચુડાસમા શાશક ગ્રહરીપુ એ જુના કિલ્લાની સાફ સફાઈ કરાવી હતી હેમચંદ્રના ગ્રંથ દ્વવ્યક્ષય ના લેખન.

અનુસાર ગ્રહરીપુ એ આ કિલ્લાનો પાયો નાખ્યો હતો કિલ્લાના પરિસરમાં બનેલા પગથીયા અને ગુફાઓ 2300 વર્ષ પહેલાનો ઇતિહાસ દોહરાવે છે ઉપરકોટ કિલ્લો આજે પણ હયાત છે કિલ્લાની ઉપર વર્ષો જૂની બે તોપો પણ જોવા મળે છે જે તો નું નામ નીલમ અને માણેક કહેવાય છે કિલ્લાની આગળની ભાગે.

એક ઊંડી 300 ફૂટ ની ખાઈ છે એ સમયે તેમાં ઘણાં બધાં મગરો રાખવામાં આવતા હતા કિલ્લાનો દરવાજો બંધ થતાં દુશ્મનો આક્રમણકારો જ્યારે કિલ્લાની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરતા એ સમયે તેઓ ખાઈમાં પડી જતા અને મગરોનો શિકાર બનતા હતા ઉપરકોટ કિલ્લાના પરિસરમાં એક ચોરસ તળાવ છે જેને નવાબી તળાવ કહેવામાં આવે છે.

ઉપરકોટ કિલ્લામાં બૌદ્ધ મંદિરો સાથે એક 15 સદીમાં બનેલી જામા મસ્જિદ પણ છે સાથે અહીંયા નુરી શાહ ની કબર પણ આવેલી છે લોકમાન્યતા અનુસાર ચુડાસમા વંશના રા ગ્રહનીપૂ એ આ કિલ્લાની ફરીથી શોધ કરી હોય અથવા તેનું બાંધકામ ફરીથી કરાવ્યું હોય જોકે ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો હતો અને રા નવગણે ફરીથી જ.

આ કિલ્લો શોધી પોતાની રાજધાની વથંલી થી જુનાગઢ ફેરવી હોય ઘણા બધા લોકો નવેમ્બર થી લઈને ફેબ્રુઆરી મહીના માં અહીં ફરવા માટે આવે છે અહીંયા ઘણા બધા ઈતીહાસ જોવા મળે છે અનેક શાશકો એ આ કિલ્લા પર રાજ કરી પોતાની નીસાનીઓ છોડી છે લોકોની અનેક માન્યતાઓ આ કિલ્લા થી જોડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *