કહેવાય છેને જયારે એક વાર પડતી ચાલુ થાય તો પડતી જ રહે છે એવુજ કંઈક થયું છે શાહરુખ ખાન સાથે આર્યનને જેલમાંથી પાછા આવ્યા બાદ પોતાના કામ પરથી પાછા ફર્યા છે બધા સિડ્યુલ પાછા શરૂ કરી દીધા છે એવામાં એમનું સ્પેનનું સિડ્યુલ પણ શરૂ થઈ ગયું હતું જાન્યુઆરીમાં તેઓ સ્પેનનો પ્રવાસ કરવાના હતા.
પરંતુ હવે એકવાર ફરીથી આ સિડ્યુલ રદ કરવામાં આવ્યું છે કારણ કે ઓં!મીક્રોન આવી ગયો છે જણાવી દઈએ શાહરુખ ખાન યસરાજ ફિલ્મમાં પઠાણ ફિલ્મમાં કામ કરી રહ્યા છે ફિલ્મની ઘણીખરી શુટિંગ મુંબઈમાં થઈ ગઈ છે ફિલ્મના કેટલાક ગીત અને સીન સ્પેનમાં લેવાના હતા શાહરૂખને દીપિકા સાથે ત્યાં જવાનું હતું.
આમ તો ઓક્ટોમ્બરમાં શાહરુખ સ્પેન જવાના હતા પરંતુ અત્યારે તેમનો પુત્ર આર્યનની ધરપકડ થઈ હતી એ સમયે શાહરૂખને લાગ્યું હતું પુત્ર જેલથી છૂટી જશે એટલે સિડ્યુલ રદ નહીં કરવું પડે પરંતુ આર્યનનો મામલો દિવસે ને દિવસે વધી રહ્યો હતો જેને કારણે શાહરૂખે સ્પેનનું સિડ્યુલ રદ કરવું પડ્યું હતું.
એવામાં શાહરૂખે ડિસેમ્બરમાં કામ પર પાછા ફરવાનું વિચાર્યું કારણ દોઢ મહિનો આર્યન કેસમાં લાગ્યો એટલા માટે શાહરૂખે ફેમિલીને પણ કેટલોક ટાઈમ આપ્યો અહીં ડિસેમ્બરમાં પણ શૂટિંગ રદ થયું જાન્યુઆરીમાં શૂટિંગ કરવાનું હતું અત્યારે ઓ!મીક્રોનના કારણે હવે ફરીથી શાહરૂખને સ્પેનનું શૂટિંગ અત્યાર માટે રદ છે.