ટીવી નો ખુબ લોકપ્રિય શો કપિલ શર્માનો ટુકં સમયમાં નવી સીઝન સાથે શો થાવાનો છે જેમા ઘણા નવા ચહેરાઓ જોવા મળશે એમાંથી એમાથી એક છે ટીવી સીરિયલ ની ફેમસ એક્ટ્રેસ સૃષ્ટિ રોડે છે જણાવી દઈએ કેનેડા અને અમેરિકા ના પ્રવાસ બાદ હવે કપીલ શો ઘરવાપસી સાથે ચોથા સીઝન ની ધમાકેદાર એન્ટ્રી મારી છે.
સાથે ટીવી સીરિયલ ની હોટ અને બોલ્ડ અભિનેત્રી એવી સૃષ્ટિ સાથે દેખાશે જે હંમેશા પોતાના બોલ્ડ ફોટાઓ ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરતી રહેછે તેઓ ખૂબ લોકપ્રિય અને અનોખા અંદાજમાં જોવા મળે છે આ કપિલ શર્મા ના શો માં કપિલ શર્મા સૃષ્ટિ રોડે સાથે ચક્કર ચલાવતા જોવા મળશે.
સૃષ્ટિ રોડે એ ટીવી સીરિયલ છોટી બહું પુનવિવાહ બૈરી પ્રિયા માં પોતાની એક્ટિંગ ના જાદુથી દર્શકોનું દીલ જીતી લીધુંછે આ શિવાય બિગ બોસ ના ૧૨ માં સીઝન ૨૦૧૮ માં પણ સૃષ્ટિ રોડે જોવા મળી હતી. તેની સુંદરતા એટલી છેકે ભલ ભળી એક્ટરને પછળ ચોડે કપીલ શર્મા સાથે જોડી કેવી રહેશે એ આપ કોમેન્ટ માં જરુર જણાવજો.