Cli
પ્રેમી તેની પ્રેમિકા ને ચોરી છુપીથી મળવા આવ્યો, પરંતુ ઘરવાળા જોઈ જતા પકડીને પ્રેમી જોડે સિંદૂર પુરાવ્યું અને...

પ્રેમી તેની પ્રેમિકા ને ચોરી છુપીથી મળવા આવ્યો, પરંતુ ઘરવાળા જોઈ જતા પકડીને પ્રેમી જોડે સિંદૂર પુરાવ્યું અને…

Ajab-Gajab Breaking

દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈ અવનવા સમાચાર સામે આવતા રહે છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પ્રેમીની પહેલી મુલાકાત આખરી મુલાકાત રહી ગઈ પરંતુ એ આખરી મુલાકાત પ્રેમી તરીકે હતી પતિ તરીકે એજ યુવતીના જીવનમાં આવ્યો આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશ ના જાલૌન માંથી સામે આવી છે.

જ્યાં પ્રેમી એની પ્રેમી તને મળવા ગયો હતો ત્યાં ગામ લોકોએ એમને રંગે હાથ પકડી લીધા પછી એ પ્રેમીને પ્રેમીકાના માથામાં સિંદૂર પુરવાનું કર્યું અને આ દરમિયાન એમને વિડીઓ શુટ કરીને વાઈરલ કર્યો સમગ્ર ઘટના મુજબ જાલૌન સિરસા દેહાતં ક્ષેત્ર માં એક છોકરી એની મોટી બહેનની સાસરી મા આવેલી હતી.

જ્યાં એને અંકિત નામનો એક યુવકથી પ્રેમ થયો હતો અને અંકિત ને મળવા માટે આ યુવતી જ્યારે આવી હતી બંને એક ઝાડ નીચે પ્રેમ ભરી વાતો કરતા હતા એ દરમિયાન ગામ લોકોએ જોઈ જતા બંનેની પૂછપરછ કરી હતી અને જાણવા મળ્યું હતુંકે આ બંને પ્રેમી પ્રેમિકા છે ગામ લોકોએ આ બંનેને.

પકડીને એકબીજાથી લગ્ન કરાવી દીધા હતા અને વિડીયો વાયરલ કરી દીધો હતો સ્થાનિક પોલીસ પાસે આ વિડીયો પહોંચતા પોલીસે જણાવ્યું હતું કે છોકરી કે છોકરાના પક્ષ તરફથી અમને કોઈ એવી ફરિયાદ મળી નથી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *