લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દેશભરમાં પોતાના પારિવારિક કોમેડીના આગવી શૈલીના મનોરંજન થકી ટીઆરપી લિસ્ટમાં સૌથી ઉપર રહ્યોછે શો છેલ્લા 14 વર્ષથી દર્શકો ને પ્રેરણાદાયી કહાનીઓ માં કોમેડી પરોવીને મનોરંજન આપતો આવ્યો છે શોમાં રહેલા દરેક પાત્રોને દર્સકો ખુબ પસંદ કરે છે.
તેમની પ્રશનલ લાઈફ જાણવા માટે પણ દર્શકો ખુબ જ ઉત્સાહિત રહેછે આ દિવસોમાં તારક મહેતા શો સાથે જોડાયેલી એક અભિનેત્રી ની બાળપણની તસવીર સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર તેમના ચાહકોમાં ખુબ વાયરલ થઈ રહી આ તસવીર માં દેખાતી અભિનેત્રી તે અન્ય કોઈ નહીં પણ મુનમુન દત્તા છે.
જે તારક મહેતા શો પર બબબીતાજીનુ પાત્ર ભજવતી જોવા મળે છે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને કારણ કે તે ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહે છે તાજેતરમાં તેના અભિનય ને લોકો ખુબ જ પસંદ કરે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં મુનમુન દત્તા હાર્મોનિયમ.
વગાડતી જોવા મળી રહી છે અને આજુબાજુના લોકોને જોઈને લાગે છેકે આ તસવીર કોઈ સ્કૂલના ફંક્શનની છે મુનમુન દત્તા બાળપણથી જ ખૂબ જ પ્રતિભાશાળી હતી જેના કારણે તે ખૂબ જ નાની ઉંમરે આ તસવીરમાં હાર્મોનિયમ વગાડતી જોવા મળે છે ચાહકો તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
બબીતાજીની આ ક્યુટ અને બાળપણની તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ તસવીરમાં બબીતાજીને પ્રેમ આપવામાં આવી રહ્યો છે બબીતાજી નાનપણથી જ અભિનય ની દુનિયામાં પગલા માંડવા આતુર હતા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શું થકી તેમને.
ખૂબ જ લોકપ્રિયતા મળી હાલ તેઓ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વિવિધ પ્રોડક્ટસની એડ કરીને સ્પોન્સર પણ કરતા જોવા મળે છે ખાસ કરીને લોકો બબીતાજી ના સાથે જેઠાલાલ ની સ્ટોરી સીન ને જોવા તલપાપડ રહે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.